મહેંદીમાં બહુ જ સુંદર લાગી રહી હતી દીપિકા, રણવીર સિંહ એ શેર કર્યા 15 Photos જુવો ક્લિક કરીને

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની લગ્નની તસવીરો ના ફેન્સ ને ખુબ જ ઇંતઝાર હતો.જેવા દીપવીર એ પોતાના ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરી લોકો લાઈક અને કમેન્ટ કરવા તૂટી પડ્યા. બંને જણ લગ્નની મહેંદી અને સંગીતની તસવીરો માં ખુબ જ જોરદાર લાગી રહ્યા છે. એમની એક તસ્વીર ફેમિલી સાથે છે જેમાં દીપિકા ની માં, બહેન, સાસુમા અને નણંદ સાથે નજરે આવી રહી છે.તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર એ ગયા 14 અને 15 નવેમ્બર એ ઇટલી ના લેક મોમો ની ખુબસુરત લોકેશન પર રીતિરિવાજ થી લગ્ન કર્યા હતા .

14 તારીખ એ કોંકણી રિવાજ થી લગ્ન કર્યા હતા. એની પહેલા 13 તારીખે સગાઇ અને સંગીતની રસમ થઇ હતી. સામે જ દીપિકા ના હાથો માં રણવીર ના નામની મહેંદી રચાઈ હતી. હવે આખરે બંને સિતારાઓ નવરા પડ્યા અને પોત પોતાના સોશિયલ મીડિયામાં રસમો ની તસવીરો શેર કરી. રણવીર સિંહ એ જે પોસ્ટ શેર કરી એમાં દીપિકા પાદુકોણ લાલ જોડામાં મહેંદી લગાવતી નજરે પડે છે. બંને નો લુક એકદમ શાહી લાગે છે.

તે જ ૧૫ તારીખે આ જોડીએ સિંધી રીતથી લગ્ન કાર્ય હતા. આ દરમિયાન જ આનંદ કરજથી બંને સાથે પણ લગ્ન થયા હતા. પરંતુ આ રીતિ થી કરવા દરમ્યાન શીખ ધર્મ ના કેટલાક નિયમો નું ઉલ્લંઘન થયું છે જેના કારણે અમુક પ્રશંસકો નારાઝ થયા હતા.

પણ કઈ પણ થયું હોય, આ નવા ફોટોસ જોઈનેતો એવું લાગે છે કે બૉલીવુડ ના આ પાવર કપલે પોતાના લગ્ન ને ખુબજ સારી રીતે માણ્યાં છે અને દરેક વસ્તુનું ભરપૂર રીતે આયોજિત કર્યું હતું.લગ્નના પોશાક ને કારણે પણ આ લગ્ન યાદગાર બની રેહશે. પારંપરિક દુલ્હનના રૂપમાં દિપીકા પાદુકોણ સુંદરતા ની એક મિસાલ કાયમ કરી છે.સાથે બંને હસ્તીઓના કુટુંબીજનો સાથે ખુબ જ ખુશ નઝર આવી રહ્યા છે. આ ફોટોમાં રણવીરની મમ્મી અને એની બહેન ની સાથે દીપિકાની મમ્મી અને બેન પણ નજર આવી રહ્યા છે. બધાના ચેહરાના હાવભાવથી જાહેર થઇ રહ્યું હતું કે બધા જ સમારોહમાં એમને કેટલી માજા માણી હશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here