દીપિકા-રણવીર ના લગ્ન ના રીત-રિવાજો થયા શરૂ, જુઓ 5 તસ્વીરો….

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન ની તારીખ 14-15 નવેમ્બર નક્કી કરવામાં આવેલી છે.બંને ના લગ્ન ઇટલી ના લેક કોમોમાં થવા જઈ રહ્યા છે. હવે લગ્નને લઈને રીત-તીવાજો શરૂ થઇ ચુક્યા છે. પહેલી રીત નંદી પૂજા થી શરૂ કરવામાં આવેલી છે.દીપિકા ની માં ઉજાલા પાદુકોણ એ નંદી પૂજા રાખી હતી. આ પૂજા દીપિકાના બેંગ્લોર સ્થિત ઘરે કરવામાં આવી હતી. આ પૂજા માં દીપિકા એ કેસરી કલર નું સૂટ પહેરી રાખ્યું હતું, અને પોતાના કાનમાં મોટા ઈયરરિંગ પહેરી રાખ્યા હતા. આ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. ફોટો માં દીપિકા ના મિત્રો પણ નજરમાં આવી રહ્યા છે.
જણાવી દઈએ કે નંદી એટલે કે બળદ ને ભગવાન શિવ ની સવારી માનવામાં આવે છે. એ પણ માન્યતા છે કે નંદી ના કાનમાં પોતાની વાત કહેવાથી ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે, બેંગ્લોર માં આ પૂજા ની ખુબ જ માન્યતા છે.
જાણકારી અનુસાર આ મૌકા પર દીપિકા ને કાંચ ની બંગળી પહેરાવવામા આવી હતી જેને લગ્ન સુધી પહેરવાની હોય છે. પોતાના લગ્ન ને અનોખા બનાવા માટે દીપિકા-રણવીર એ કૈટર્સ અને શૈફ ની સામે અનોખી શરત રાખી છે. જાણકારી અનુસાર, તેઓ પાસે એક અનોખી બોન્ડ સાઈન કરવામાં આવેલી છે.આ બોન્ડ ના આધારે, આ લગ્ન માં જે પણ રેસિપી બનાવામાં આવશે તેને શૈફ બીજે ક્યાંય પણ બનાવી નહિ શકે. અને જો સાચેમાં આવું થશે તો દીપિકા-રણવીર ના લગ્ન નો એક અનોખો ઇતિહાસ રચાઈ જશે, જે ક્યારેય નથી બન્યું તે થવા જઈ રહ્યું છે. રણવીર-દીપિકા બે લગ્ન કરશે, એક પંજાબી રીતિ-રિવાજ અને બીજા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં હશે.   Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here