10 PHOTOS: સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં બંગડી પહેરેલી જોવા મળી દીપિકા એરપોર્ટ પર, રણવીર એ સાંભળી

0

દીપિકા રણવીર ના ઇટલી માં રાજી ખુશી થી લગ્ન પૂર્ણ થયા પછી રવિવારે આજે સવારે મુંબઈ પહોંચ્યા। મુંબઈ એરપોર્ટ પાર પહોંચીને બંને એ એક ખાસ રસમ નિભાવી..એ હતી ગૃહપ્રવેશ ની. દીપિકા લગ્ન પછી રણવીર ની ઘરે પહોંચી। દીપિકા ના સ્વાગત માટે પરિવાર ના બધા જ સદસ્ય હાજર હતા..

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્નના 3 દિવસ થઇ ચુક્યા છે. હવે આ નવા નાવેલા દુલ્હાન જોડી મુંબઈ પહોંચી ગયા છે. મુંબઈ એરપોર્ટ પર મીડિયા સાથે સાથે ફેન્સ પણ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. દીપિકા અને રણવીર એકદમ ખુશ અને હાથો માં હાથ નાખેલા જોવા માંડ્યા

જેવા રણવીર અને દીપિકા મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા તો ફેન્સ એ ઘેરી લીધા અને બંને ભીડ માં ફસાઈ ગયા.જો કે દીપિકા અને રણવીર ના ચહેરા પર જરા પણ ટેંશન ન હતું,બંને હસી હસી ને વાતો કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે લગ્નમાં ફક્ત એનો પરિવાર અને દોસ્ત લોકો જ હતા.

નવી દુલ્હન નું સાસુમા એ કર્યું સ્વાગત

Video 1:

Video 2:

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here