માંગ માં સિંદૂર અને માથા પર બિંદી સાથે રીસેપ્શન માં પહોંચી દીપિકા પાદુકોણ , જુઓ 15 ફોટાઝ અને વીડિયો

0

રીસેપ્શન થી દીપિકા અને રણવીર ની પેહલી તસ્વીર સામે આવી ગઈ છે. આ જોડી ની પેહલી ઝલક જોઈ તમે પણ કહી ઉઠશો કે કોઈ ની નજર ન લાગે.
ઇટલી માં થયેલ લગ્ન પછી આજે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના રીસેપ્શન નું આયોજન બેંગલુરુ માં કરવા માં આવ્યું. રીસેપ્શન માટે તૈયાર થયેલ રણવીર અને દીપિકા ની પેહલી તસ્વીર સામે આવી છે. આ જોડી ની પેહલી ઝલક જોઈ ને તમે પણ કહી ઉઠશો કે કોઈ ની નજર ન લાગે. આ તસવીર ને રણવીર સિંહ એ પોતે જ ટ્વીટર દ્વારા શેર કરી છે.
રીસેપ્શન ના આ ખાસ મોકા પર દીપિકા અને રણવીર ને સભ્યસાંચી એ તૈયાર કર્યા છે. દીપિકા આ મોકા પર મા ઉજ્જવલા પાદુકોણ ની આપેલ ગોલ્ડન સાડી પહેરેલ છે.
DeepVeer Reception:

રીસેપ્શન ના વેન્યુ ને લઈ ને દીપિકા રણવીર ના આઉટફિટ્સ ની બધી જાણકારી
માંગ માં સિંદૂર અને માથા પર લાલ બિંદી એમની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવી રહી છે. ગળા માં ગ્રીન નેકલેસ ,કાન માં ઇઅરરિંગ્સ અને ગ્રીન રિંગ્સ ની સાથે જ દીપિકા એ એના લુક ને કમ્પ્લીટ કર્યું.
ત્યાં જ રણવીર સિંહ બ્લેક અને ગોલ્ડન શેરવાની માં નજર આવ્યા. આ શેરવાની એમના માટે રોહિત બાલ એ ડિઝાઇન કર્યું છે. આ મોકા પર દીપિકા અને રણવીર એ ખૂબ જ રોયલ પોઝ આપ્યો છે. એમાં દીપિકા બેઠેલ છે અને રણવીર સિંહ એમની બાજુ માં ઉભા છે.
એના સિવાય દીપિકા અને રણવીર એ હોટેલ માં પૈપરાઝી ને પણ હસતા પોઝ આપ્યો છે. બંને એમના રીસેપ્શન ના વેન્યુ પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે રીસેપ્શન બેંગલુરુ ના લીલા પેલેસ માં થઈ રહ્યું છે. દીપિકા ને ફૂલ વધુ પસંદ છે અને એટલા માટે રીસેપ્શન વેન્યુ ને લાલ ગુલાબ થી સજાવવા માં આવ્યું છે.

એમના લગ્ન ન દરેક ખાસ મોમેન્ટ પર રણવીર અને દીપિકા બંને એ સભ્યસાંચી ના ડિઝાઇન કરેલ ડ્રેસ જ પહેર્યા છે.

આ રીસેપ્શન માં શામેલ થવા માટે કાલે જ આ જોડી બેંગલુરુ રવાના થઈ ગઈ હતી. એ સમય દરમિયાન દીપિકા મંગળસૂત્ર પહેરેલ નજર આવી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષ ને આ મોસ્ટ અવેઇટેડ લગ્ન ઇટલી ના લેક કોમો ના કિનારે ખૂબ જ ખુબસુરત વીલા દેલ બલબીયાનેલો માં થઈ છે. 14 અને 15 નવેમ્બર  ના આ સિતારો ના લગ્ન કોંકણી અને સિંધી બંને રિવાજો થી થઈ હતી. એ લગ્ન માં ફક્ત 40 મહેમાનો જ હાજર હતા.
આજે બેંગલુરું માં પરિવાર અને સંબંધી ઓ માટે રીસેપ્શન નું આયોજન કરવા માં આવ્યું છે. એના પછી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી અને નામચીન સિતારો માટે મુંબઈ માં 28 નવેમ્બર ના રીસેપ્શન થશે. કાલે જ આ લગ્ન ની તસવીરો દીપિકા અને રણવીર એ સોશ્યલ મીડિયા દ્વારા શેર કરી.

Entry Video :

 

View this post on Instagram

 

When the couple arrived #ranveersingh #deepikapadukone #deepveerkishaadi

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here