લગ્ન પછી દીપિકા પાદુકોણે દેખાડ્યો પોતાનો બોલ્ડ અંદાજ, સામે આવી હોટ તસ્વીરો…

1

બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ ની સાથે લગ્ન કર્યા પછી અભિનેત્રી દીપિકા પાદુકોણ એ GQ મૈંગેજીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો માં દીપિકા ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઇટલી માં કોંકણી અને સિંધી રીત રિવાજો થી તેઓના લગ્ન થયા હતા. લગ્ન પછી ભારત આવ્યા પછી તેઓએ લગાતાર શાનદાર ત્રણ પાર્ટીઓ પણ આપી હતી.આ ન્યુ મેરિડ કપલ ની લગ્ન ની તસ્વીરો અને રીશેપ્શન ની તસ્વીરો ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહી છે. પણ જણાવી દઈએ કે હાલ દીપિકા ની એક અન્ય તસ્વીર ચર્ચા નો વિષય બની છે. દીપિકા એ હાલમાં જ GQ મૈંગેજીન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લુક ખુબ જ ગ્લેમર છે, દીપિકા જલ્દી જ GQ ના ડિસેમ્બર અંક ના પેજ પર છવાયેલી જોવા મળશે.તમને જણાવી દઈએ કે દીપિકા નું આ ફોટોશૂટ એટલા માટે પણ ખાસ છે કેમ કે અત્યાર સુધી માત્ર દીપિકા ના લગ્ન ની જ તસ્વીરો સામે આવી છે. જેમાં દીપિકા લહેંગા, જવેલરી, ભારે-ભરખમ કપડા ની સાથે નજરમાં આવી હતી તેની વચ્ચે દીપિકા ની આ ગ્લેમર તસ્વીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે.

આ ફોટો માં દીપિકા એ બ્લુ એન્ડ બ્લેક કલર ના કપડા પહેરી રાખેલા છે. મેકઅપ ની વાત કરીયે તો તેમણે ન્યૂડ મેકઅપ કરેલો છે. ”જીક્યૂ ઇન્ડિયા મૈંગેઝીન” એ આ તસ્વીર ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું છે. તસ્વીર માં દીપિકા ખુબ જ હોટ અને ગ્લેમર દેખાઈ રહી છે. કવર પેજ પર છપાયેલી દીપિકા ની આ તસ્વીર ને કેપ્શન આપવામાં આવ્યું કે,”ફીયરલેસ એન્ડ ફેબ્યુલસ છે”.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here