દિપીકા રણવીરના લગ્ન સ્થળની જુઓ 5 તસવીર, મુકેશ અંબાણીના એન્ટિલિયાને પણ આપે છે ટકકર …

0

બૉલીવુડની મોસ્ટ પવરફુલ કપલ માં થી એક દિપીકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની બધા જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઇટાલીના લેક કોમો માં છે તે બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ ગ્રાન્ડ વેડિંગ પર સેલિબ્રિટીઝ ફેન્સની નજર સતત રહે છે. આ વચ્ચે સતત ઇટાલીથી લગ્નની ઉજવણી સ્થળ પરના ફોટા આવે છે. આગળજુઓ લગ્નની તૈયારીના ફોટાઓ.

ફોટા જોઈને અંદાજ લગાવવામાં આવે છે કે દિપીકા પદુકોણ અને રણવીર સિંહ તેમના શાહી લગ્નને અલગ બનાવે છે. લેક કોમો કે વિલા ડેલ બાલબેએનલો (વિલા ડેલ બાલબેનીલો) માં લગ્નની બધી જ રસમ નિભાવવામાં આવશે. .

શનિવાર પર ઇટાલીથી પ્રથમ ફોટો આવ્યો હતો. જે ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.ફોટાની નીચેકેપશન આપવામાં આવી હતી કે દિપીકા અને રનવીરના લગ્નની તૈયારીઓ. જે ફોટામાં સોનેરી રંગનું સ્ટેન્ડ પણ દેખાય છે.
બીજા ફોટામાં વિલા પાસે નજીકમાં જ તળાવ જોવા મળી રહ્યું છે જે ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે, દિપીકા અને રણવીર જે જગ્યા પર લગ્ન કરી રહ્યા છે ત્યાં હોલિવુડનાં ઘણા મોટા સ્ટાર્સના પણ લગ્ન થયા છે અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ પણ કરવા માટે આવે છે. આથી આ બાબતનો અંદાજ લગાવવામાં આવે છે કે આ સ્થળ કેટલું સુંદર છે જે મુકેશ અંબાણીના એન્ટિલિયા પણ માત આપે છે.
લેક કોમોના વિલા માટે બલકાની જેમ સજાવવામાં આવેલ છે. અહીં દરેક નાના સી નાના ચીજનું ધ્યાન રાખ્યું છે. નોંધનીય છે કે દિપીકા અને રણવીરની લગ્ન બે રીતિ-રીવાજોથી થશે. પ્રથમ કોંકણી અને બીજું સિંધી રીવાજથી. તે જ રીતે રીસેશન પાર્ટી પણ બે રિવાજથી જ હશે.
લગભગ એક અઠવાડિયાના સેલિબ્રશન પછી બંને પાછા 18 નવેમ્બરે મુંબઇ પહોંચશે. 28 નવેમ્બરે મુંબઇના હોટેલ ગ્રાન્ડ હયાત માં રણવીરના માતાપિતા તરફ થી રીસેપ્શન હશે. ત્યાં 21 નવેમ્બરે દિપીકાના માતાપિતા બેંગલુરુરૂમાં રીસેપ્શન રાખવામા આવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here