આ વિડીઓ જોઈ કદાચ તમારી આંખો ભીની થઇ જશે.. એક પિતા ની યાદ માં લખેલ શબ્દો..

કદી પિતાના રૂપે તો કદી મિત્ર સ્વરૂપે.. ‘તમારો હાથ અમારી ઉપર છે આશીર્વાદ રૂપે..

નાના હતા અને ઓછી હોતી સમજ તો ‘પણ અમારા પ્રેમ પર કર્યો વિશ્વાસ તમે પ્રેમ અને સંસ્કારનું સિંચન કર્યું તમે ‘હૃદય જેનું છે વિશાળ એમને ભેટ સ્વરૂપે શુ આપીએ? ‘બસ પ્રભુને પ્રાર્થનાજ હર જન્મમાં પિતા તમેજ.

Dedicated to all fathers of the world.. “મારી વેદના” એક પિતા ની યાદ માં લખેલ શબ્દો..

વિડીઓ ગમે તો આપણી Channel જરૂર Subscribe કરજો.. >> Subscribe

વિડીઓ જોવા નીચે આપેલ બટન પ્લે કરો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!