દારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ, જોઈને આજે થી જ દારૂ પીવાનું બંધ કરી દેશો….બધી જ માહિતી વાંચો

0

આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક ડોકટર કહી રહયા છે કે દારૂ પીવાથી કેવી રીતે સ્વસ્થ લીવર ખરાબ થઇ જાય છે. એક અમેરિકન ટીવી શો માં એક સ્વસ્થ વ્યક્તિ નું હેલ્દી લીવર ને દેખાડવામાં આવ્યું અને એક એવા શરાબી વ્યક્તિના લીવરને દેખાડવામાં આવ્યું જેની મૃત્યુ દારૂ પીવાને લીધે થઇ ગઈ હતી. વીડિયોમાં એક તરફ ચીકણું અને લાલ-ભૂરા રંગનું હેલ્દી લીવર તો બીજી તરફ કાળા ધબ્બા પડી ગયેલું રફ લીવર નજરમાં આવી રહ્યું છે જે એક દારૂ ના લીધે ખરાબ થઇ ગયું છે.
દારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ:

જેમાં બતાવામાં આવ્યું છે કે વધુ માત્રા માં દારૂ પીવાથી કિરોસીસ નામની બીમારી થઇ જાય છે. જેનાથી કોઈનું પણ લીવર ખરાબ થઇ જાય છે અને તેની મૃત્યુ પણ થઇ જાય છે. ડોકટરે જણાવ્યું કે લીવર ખરાબ થઇ જાવા પર દર્દી લોહીની ઉલ્ટી કરવા લાગે છે અને જેને લીધે શરીરના અમુક હિસ્સાઓ પણ કામ કરવાનું બંધ કરી દે છે અને તે જ તેની મૃત્યુ નું કારણ બને છે.સિરોસિસ નામની આ બીમારીથી લીવરને ખુબ જ ગંભીર રીતે નુકસાન પહોંચે છે. જેના લીધે લીવર નોર્મલ કામ કરવાનું બંધ કરી દે છે, લીવર ના કામોમાં કિહાર્મોન્સ, દવાઓ, ટોક્સિન જેવા પ્રોસેસિંગ , પ્રોટીન જેવા જરૂરી તત્વો નું ઉત્પાદન કરવું શામિલ હોય છે અને લીવર ડેમેજ થવા પર સાધારણ રીતે તે આવા કામ નથી કરી શકતું. જ્યારે તમે પહેલી વાર દારૂ પીઓ છો ત્યારે તમારા મનને તો સારું લાગશે જ પણ તેના બે પૈગ સીધું જ લીવરને અસર કરે છે. પછી ધીમે-ધીમે દારૂની આદત પડવા લાગે છે અને ધીમે ધીમે લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેનાથી વ્યક્તિ ની મૃત્યુ થઇ જાય છે.

લીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ:1. મોં માંથી દુર્ગંધ આવવાનો અર્થ એ છે કે તમારા લીવરે હવે યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે.
2. થાક ભરેલી આંખો અને ડાર્ક સર્કલ લીવર ખરાબ હોવાનો એક અન્ય સંકેત હોય છે જેનાથી સ્કિન ક્ષતિગ્રસ્તો થવા લાગે છે અને તેના પર થકાન જોવા લાગે છે.
3. ત્વચા પર સફેદ ધબ્બા પડી જાવા કે ત્વચાનો રંગ ઉડી ગયો છે તો સમજી જાવ કે તમારું લીવર હવે કામ કરવા માટે સક્ષમ નથી.

4. જો તમારું યુરિન ઘેરા રંગનું બની ગયું છે કે પછી મળ માં પણ ઘેરા રંગની શંકા થાવા લાગે તો તેનો અર્થ એ છે કે લીવરમાં કઈક ગડબડ આવી ગઈ છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here