ગુજરાતમાં આવેલું દર્શન આપીને ગાયબ થઈ જાય છે આ મંદિર રહસ્ય જાણીને તમે હેરાન થઈ જશો…વાંચો માહિતી

0

એક એવું મંદિર જ્યાં ભક્તોને દર્શન આપી વિલુપ્ત થઈ જાય છે. જોઈએ ક્યાં છે આ મંદિર..

ભારતના મંદિરો નો દેશ કહેવામાં આવે છે.અહીં કેટલાક એવા મંદિર છે જ્યાં તમને ચમત્કાર જોવા મળશે. લોકો હજાર કિલોમીટર દૂરથી પણ દર્શન કરવા આવતા હોય છે. પરંતુ બધા મંદિરો માટે એક મંદિર એવું છે જે દર્શન આપીને ગાયબ થઈ જશે આ સત્ય છે. આ મંદિર કોઇ અંધેરો જંગલમાં નહીં પરંતુ ભારતના સુપ્રસિદ્ધ રાજ્ય ગુજરાતમાં સ્થિત છે.

સ્તંભેશ્વર તીર્થ…

ગુજરાતના વડોદરાથી 85 કિલોમીટર દૂર જંબુસર તાલુકાના કાવી-કંબોઇ ગામમાં એક ખાસ વાત માટે પ્રસિદ્ધ છે. આકાશમાં એક અનોખો મંદિર છે જેને સ્તંભેશ્વર તીર્થ નામ તરીકે જાણવામાં આવે છે. અરબ સાગરની વચ્ચે કમમૈ તટ ની નજીક આ મદિર ની શોધ 150 વર્ષ પહેલાં થઈ હતી આ મંદિર દિવસમાં ફક્ત એકવાર જોવા છે અને પછી તે મંદિર સાગરમાં છૂપાય જાય છે.

આ છે તેના પાછળની કહાની…

આની પાછળની કહાની પૌરાણિક કથા અનુસાર એકવાર તારાસુર કે જે અસુર હતો , તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ તપસ્યા કરી. તપસ્યાથી ખુશ થઈને ભગવાન ભોળાનાથે તેને વરદાન માગવાનું કહ્યું. તારાસુરે વરદાન માગ્યું કે ખાલી છ વર્ષનો બાળક જ તેને મારી શકશે . ભોળેનાથે તેને આશીર્વાદ આપ્યા .શિવજીનું વરદાન મળતાની સાથે જ તારાસુર અહંકારમાં જતો રહ્યો.ત્રણે લોકમાં તેણે હાહાકાર મચાવી દીધો . તેના અત્યાચારથી પીડિત થઈને દેવતાઓ ભગવાન શિવના શરણે પહોંચ્યા .દેવતાઓની પ્રાર્થના ઉપર શિવજી આદ્યશક્તિને મળીને સ્વેગ પર્વતના પિંડનું નિર્માણ કર્યું અને આ પિંડથી ભગવાન કાર્તિકેયનો જન્મ થયો. કાર્તિકયેે તારાસુર નો વધ કરીને ત્રણ લોકો ને તેના અત્યાચારમાંથી મુક્ત કર્યા. પરંતુ તારા સુરની શિવભક્તિને જાણીને ભગવાન કાર્તિકેય બહુ દુઃખી થયા. તેના પછી ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને એમણે નંદન સ્થળની સ્થાપના કરી .જેણે ભગવાન કાર્તિકેયે સ્વયમ પુરા કર્યા. આ સ્થાનને આજે આપણે સ્તંભેશ્વર ના નામથી જાણીઅે છીએ.

આવી રીતે થઈ જાય છે ગાયબ…

સમુદ્ર ના ઉંચા મોજા ઉંચી બે-બે વખત દિવસમાં મંદિરની અંદર સુધી આવી જાય છે . અને શિવલિંગનો અભિષેક કરીને પાછી જતી રહે છે. આ દરમિયાન મંદિર લહેરોમાં ડૂબી જાય છે . અને આને લીધે મંદિરનું નામ ગાયબ મંદિર પડી ગયું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here