ડાન્સર સપના એ એવી જગ્યાએ બનાવ્યું ટેટુ, કે 10 Photos થયા થયા વાઇરલ, તમે જોયું કે નહિ ?

0

હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી નો જલવો હાલના દિસવોમાં ચારે બાજુ થઇ રહ્યો છે. બિગબોસ-11 ની આ હસીના હાલના દિવસોમાં દિલો પર છવાયેલી છે. સપના ચૌધરી પોતાના જબરદસ્ત મેકઓવર ને લીધે આજકાલ ચર્ચા માં બનેલી છે. ગ્રૂમિંગ ની સાથે તેણે પોતાની ડાન્સ સ્ટાઇલ પણ બદલી છે. હવે તે બૉલીવુડ નંબર્સ પર પણ ડાન્સ કરીને ધમાલ મચાવી રહી છે. આગળના દિવસો માં સપના ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને પંજાબી ઇન્ડસ્ટ્રી માં પણ પોતાનો રંગ દેખાડી ચુકી છે.તેના સિવાય સપના બૉલીવુડ માં પણ અમુક આઈટમ નંબર્સ કરી ચુકી છે.જલદી જ તે બૉલીવુડ માં પણ એન્ટ્રી લેવાની છે. સોશિયલ મીડિયા પર પણ તે મોટાભાગે પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.હાલના દિવસોમાં સપના ની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમાં સપનાની પીઠ પર ‘દેસી કવિન’ લખેલું નજરમાં આવી રહ્યું છે. સપના એ હાલમાં જ એક ટૈટૂ બનાવ્યું છે, જેણે તેને પોતાની પીઠ પર બનાવડાવ્યું છે. સપના એ પોતાના એકાઉન્ટ પર પણ ટૈટૂ ની તસ્વીરો પોસ્ટ કરી હતી.સપના ના ફિલ્મી કેરિયર ની વાત કરીયે તો જલ્દી જ તે પોતાનું ફિલ્મી કેરિયર પણ શરૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, સપના જલ્દી જ દોસ્તી કે સાઈડ ઇફેક્ટ નામની ફિલ્મ થી ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત આનંદ, ઝુબૈર ખાન અને કસૌટી ઝિંદકી ની ફેમ એક્ટ્રેસ અંજુ જાધવ પણ નજરમાં આવશે.કહેવામાં આવે છે કે આ ફિલ્મ ને જોયાલ ડેનિયલ પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેના સિવાય ફિલ્મ ને હાદી અલી ડાયરેક્ટર કરવાના છે. તેની પહેલા સપના ફિલ્મ નાનું ની જાનુ માં નજરમાં આવી હતી.

Dancing: Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here