દાળ ભાત ખાવા ના આ 4 જોરદાર ફાયદા….શરીરમાં થાય છે આવા ફેરફાર

0

દાળ ભાત ને પસંદ કરવા ના ઘણા કારણ છે પહેલો તો તેનો સ્વાદ સાદું અને મીઠાસ ભર્યું દાળ ભાત ને પસંદ કરવા નું બીજું અને સૌથી મોટું કારણ છે કે તે જલ્દી થી તૈયાર થઇ જાય છે. આપણા માંથી મોટાભાગ ના લોકો ના ઘર માં રોજીંદા દાળ ભાત બનતા હશે. કેટલાક લોકો ના ઘર એ આ બપોર નો મુખ્ય આહાર હોય છે તો કેટલાક ઘર માં રાત નો. પણ દાળ ભાત એવી વસ્તુ છે જેને આપણે રોજીંદા ખાઈ શકી અને તે પણ બોર થયા વગર.દાળ ભાત ને પસંદ કરવા ના ઘણા કારણ છે પહેલું તો તેનો સ્વાદ સાદો અને મીઠાસ ભર્યો દાળ ભાત ને પસંદ કરવા નું બીજું અને સૌથી મોટું કારણ છે કે તે જલ્દી થી તૈયાર થઇ જાય છે. કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે જે કેવળ એક વર્ગ વિશેષ ને જ પસંદ આવે છે પરંતુ દાળ ભાત એક એવી વસ્તુ છે જે દરેક વર્ગ રૂચી પૂર્વક ખાઈ છે.

દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન, ફાઈબર અને કોલેસ્ટ્રોલ હોય છે અને ભાત કાર્બોહાઈડ્રેટ થી ભરપુર એવા માં આ એક હેલ્દી ડાઈટ છે.

દાળ ભાત ખાવા ના ફાયદા :

૧. દાળ માં ઘણા એવા એમીનો એસીડ હોય છે જે ભાત માં નથી હોતા એવા માં જયારે આપ દાળ ભાત સાથે ખોરાક માં લો છો તો આપને બધા પોષક તત્વ મળી જાય છે.

૨. દાળ અને ભાત બંને માં જ ફાયબર ની ભરપુર માત્રા હોય છે આ એક સુપાચ્ય વ્યંજન છે ફાયબર હોવા થી પાચન ક્રિયા સારી બને છે જો આપ સફેદ ભાત ની જગ્યા પર બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરો છો તો આ વધુ ફાયદાકારક છે બ્રાઉન રાઈસ માં સેલેનીયમ, મેગ્નીઝ, કોપર, ફોસ્ફરસ અને મેગ્નીશીયમ જેવા આવશ્યક લવણ જોવા મળે છે

૩. માંસાહાર કરવા વાળા માં પ્રોટીન ની અછત નથી આવતી પરંતુ શાકાહારી લોકો માટે દાળ જ પ્રોટીન નું પ્રમુખ માધ્યમ છે એનાથી તેમાં રહેલ ફોલેટ દિલ ને સુરક્ષિત રાખવા માં મદદગાર બને છે.

૪. એવું માનવા માં આવે છે કે ભાત ખાવા થી વજન વધે છે પણ એવું નથી દાળ ભાત ખાવા થી ઘણા સમય સુધી પેટ ભર્યું હોવા નો અનુભવ થાય છે જેનાથી આખો દિવસ કઈક કઈક ખાવા ની જરૂર નથી પડતી અને એક્સ્ટ્રા કેલેરી જમા નથી થતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.