જાણવા જેવું: દરરોજ ખાલી ૨૨ મિનિટ ચાલો તો બીમારીઓથી રહેશો દૂર… માહિતી વાંચો અને શેર કરો

0

તેમાં કોઈ શંકા નથી કે જી તમે સ્વસ્થ અને બીમારીઓથી દૂર રહેવા માંગતા હોય તો તમારી નિષ્ક્રિય અને ગતિહિન જીવનશૈલી નો ત્યાગ કરીને તમને એક્ટિવ લાઈફ સ્ટાઈલ અપનાવવી જોઈએ. ખાલી આ એક બદલાવથી તમે હ્રદયથી જોડાયેલી બીમારીઓ, હાર્ટએટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છોએક્ટિવ લાઈફ સ્ટાઈલ તણાવને દૂર રાખે છે.

એક્સેસાઈઝથી ખાલી તમે તમારો વજન ઘટાડી શકો છો પણ મસલ્સ પણ બનાવી શકો છો, હાડકાં અને જોઇન્ટ (સાંધા) ને મજબૂત બનાવી શકો છો અને ફિજિકલ હેલ્થને સુંદર બનાવી શકો છો. સાથે એક્સેસાઈજ કરવાથી ખાલી બેચેની અને તણાવ જ દૂર નથી થતાં પરંતુ ડિપ્રેશનથી બહાર નિકળવામાં પણ મદદ મળતી રહે છે.

૨૨ મિનિટ ચાલવાથી મૃત્યુનો પણ ખતરો ૨૦% ઓછો થઈ જાય છે.

એક્ટિવ લાઈફ સ્ટાઈલ માટે તમારે દિવસભર જિમમાં પરસેવો પાડવાની જરૂરત નથી. એક નવા પ્રયોગમાં ખુલાસો થયો છે કે દરરોજ ખાલી ૨૨ મીનિટ ચાલવાથી તમે તમારા સ્વાસ્થ્યમાં બહુ સુધારો કરી શકો છો. અમેરિકના જર્નલ ઓફ પ્રિવેટિન મેડિસિન માં પ્રકાશિત આ સ્ટડીના પરિણામો બતાવે છે કે આવો વ્યક્તિઓ દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલે તો તેમના મૃત્યુની શક્યતા ૨૦% ઓછી થઈ જાય છે જે વ્યક્તિઓની તુલનમાં કે જે પોતાની લાઈફ સ્ટાઈલમાં અનએક્ટિવ છે.

બહુ આસાન અને પરફેક્ટ એક્સેસાઈજ છે ચાલવું.

આ સ્ટડીને પૂરી થવામાં લગભગ ૧૩ વર્ષ જેટલો સમય લાગ્યો છે. સ્ટડીના ઓરથરે તેમના નિષ્કર્ષમાં લખ્યું છે કે ચાલવું તે પોતાના માટે એક પરફેક્ટ એક્સેસાઈજ છે કેમકે આ એક સિમ્પલ એક્ષણ છે જે તમામ રીતે ફ્રી છે, બહુ આસન છે અને આન માટે કોઈ પ્રકારના ઉપકરણ કે સાધનો કે ટ્રેનીંગની જરૂરીયાત હોતી નથી અને તેને કોઈપણ ઉમરના વ્યક્તિ કરી શકે છે.

ધરા સંજયકુમાર ત્રિવેદી,

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here