દહીંના આવા ચમત્કારિક 6 ગુણ તમને નથી જ ખબર હોય, વાંચો ખાસ માહિતી અને શેર કરો

0

પોષક તત્વોથી ભરપુર છે દહીં: 

દહીં ખાવું પેટ માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. દહીંમાં પ્રોટીન, કૈલ્શ્ય્મ, રાઈબોફ્લેવીન ની સાથે વિટામીન B6 અને વિટામીન B12 જેવા પોષક તત્વો મળી આવે છે. દહીંમાં મોજુદ લાભદાયક બેક્ટેરિયા તમને સ્વસ્થ રાખે છે સાથે જ ગરમીના દિવસોમાં દહીં અને દહીં માંથી બનાવેલી લસ્સી અને છાશ પેટને ઠંડું રાખવાની સાથે જ ઘણા પ્રકારની અન્ય સમસ્યાઓથી પણ બચાવે છે.

1. મો માના છાલા:
દહીને મો માનાં છાલા પર દિવસમાં 2-3 વાર લગાવાથી છાલા દુર થઇ જાય છે. દહીં અને મધને સમાન માત્રામાં મિલાવીને સવાર-સાંજ સેવન કરવાથી પણ મો માનાં છાલા દુર થઇ જાય છે.

2. વાળની સુંદરતા:

નહાતા પહેલા વાળો માં દહીંથી સારી રીતે માલીશ કરવું જોઈએ. અમુક સમય બાદ વાળને વોશ કરી લો જેનાથી વાળની રૂસી ખત્મ થઇ જાશે.

3. ટેનિંગ થાશે દુર:

ગરમીઓમાં મોટાભાગે શરીર પર તેજ ધૂપ પડવાને લીધે ત્વચા બેજાન બની જાય છે. એમા ટેનિંગ ઓછા કરવા માટે દહીં એક બેસ્ટ વિકલ્પ છે. સાથે જ, દહીં માં બેસન મિલાવીને લગાવાથી પણ ચેહરા પર ચમક આવી જાય છે.

4. હાડકાઓની મજબૂતી:

દહીંમાં કૈલ્શિયમ વધુ માત્રામાં હોય છે. જે હાડકાઓના વિકાસ માટે ખુબ જ મદદગાર છે. સાથે જ દહીં દાંત અને નાખ ને પણ મજબુત બનાવે છે. તેનાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવાની મદદ મળે છે.

5. સંધાઓના દર્દ:

હિંગની છૌક લગાવીને દહીં ખાવાથી સંધાઓના દર્દમાં ફાયદો મળે છે. તે એક સ્વાદીષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ છે.

6. અપચો કરે દુર:

ઘણા લોકોને ભોજન બાદ તરત જ એસીડીટી થવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા છે તો, ભોજનના તરત જ જ બાદ કે ભોજનની સાથે એક કટોરી દહીં ખાઓ. તે તમારા શરીરનું PH બેલેન્સ બનાવી રાખે છે. સાથે જ પેટમાં ભોજનથી પૈદા થતી ગરમીને પણ ઓછુ કરશે જેનાથી એસીડીટી નહિ થાય. ભોજન બાદ દહીં ખાવાથી ભોજન આસાનીથી અને જલ્દી પચી જાય છે.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.