દાઢી મૂછ ના સફેદવાળને કરો 7 દિવસમાં નેચરલી કાળા !! વાંચો ટિપ્સ

0

જેમ જેમ ઉંમર વધે તેમ તેમ દાઢીના અને મૂછના વાળ સફેદ થતાં જાય છે. જે પૂરી પર્સનાલિટીને ખરાબ દેખાડે છે. અને એટ્લે જ દાઢી મૂંછના વાળને કાળા કરવા માટે આજકાલ કેટલાય કેમિકલવાળી પ્રોડક્ટને ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાથી સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે. અને વાળ વધારે સફેદ થઈ જાય છે.

આવામાં આ સમસ્યામાંથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય. કે જેનો યુઝ કરીએ પણ કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. અને વાળ પણ કાળા જ બનેલા રહે

1. નારિયેળનું તેલ અને દહી :


દાઢી મૂંછના વાળને કાળા કરવા માટે નાળિયેળનું તેલ અને દહીને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને બનાવી થોડા દિવસ સુધી દાઢી પર લગાવવાથી થોડા જ દિવસમાં વાળ કાળા થઈ જશે

2. ગાયનું માખણ લગાવો :

જો તમે દાઢી મૂંછના વાળને નેચરલ ઉપાયથી જ કાળા કરવા માંગતા હોય તો, રોજ ગાયનું માખણ લગાવો. રોજ માખણથી દાઢી અને મૂંછ પર માલીસ કરો. થોડા જ દિવસમાં ફર્ક દેખાશે.

3. આંબળા


આંબળાનો પાઉડર બનાવી લોખંડના વાસણમાં પલાળી રાખો. આખી રાત એને એમજ રહેવા દો. સવારે એને દાઢી અને મૂંછ પર લગાવો. આનાથે વાળ કાળા થશે. તમે જો ઈચ્છો તો રોજ સવારે આંબળાનું જ્યુસ ખાલીપેટ પી શકો છો. એને પીવાથી પણ થોડા જ દિવસમાં ફર્ક જોવા મળશે.

4. નાળીયેરનું તેલ અને મીઠા લીમડાના પાન :

નાળીયેરના તેલમાં મીઠા લીમડાના પાન ઉમેરી એક પેસ્ટ બનાવો. પછી તેને દાઢી અને મૂંછ પર લગાવી મસાજ કરો. જરૂર ફાયદો થશે

5. બટાકા અને મસૂરની દાળ :


મસૂરની દાળ અને બટકાનો રસ બંનેને મિક્સ કરી એક સરસ પેસ્ટ તૈયાર કરો. પછી તેને દાઢી અને મૂંછ પર લગાવી રાખો. થોડા જ દિવસમાં અસર દેખાવાની શરૂ થશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!