ક્યુટનેસ ઓવરલોડેડ, જુઓ આ સ્ટાર બાળકોની તસ્વીરો, કોણ આવે છે પહેલા નંબર પર…

0

બોલીવુડમાં એવા ઘણા પેરેન્ટ છે જેઓ ખુબ એક્ટીવ છે. પણ અમુક સેલેબ્સનાં બાળકો તેઓના કરતા પણ વધુ પોપ્યુલર બની ગયા છે. તેનું કારણ છે તેઓની ક્યુટનેસ. આજે અમે તમને એવા જ અમુક સ્ટાર કિડ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે પોતાની ક્યુટનેસને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે.જેમાં પહેલું નામ આવે છે કરીના-સૈફનાં લાડલા તૈમુર અલી ખાનનું. તૈમુર માત્ર સોશિયલ મીડિયા પર જ નહિ પણ લોકોમાં પણ ખુબ જ પોપ્યુલર છે. સાથે જ પાપા સૈફ માટે પણ તૈમુર ફેવરીટ સ્ટાર કીડ છે.

2. સાથે જ તૈમુરની બહેન ઇનાયા પણ ખુબ જ ક્યુટ છે. સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી ઇનાયા ખેમુ પણ ખુબ જ ચર્ચામાં રહે છે.તૈમુર અને ઇનાયાને મોટાભાગે સાથે ખેલતા જોવા મળે છે.3. હાલમાંજ એશા દેઓલે પોતાની 7 મહિનાની દીકરી રાધ્યાની તસ્વીર પહેલી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસ્વીર ખુબ જ પોપ્યુલર બની છે.4. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતની દીકરી મિશાને તો કેવી રીતે ભૂલી શકાય. મોટાભાગે ક્યુટ મીશા પ્લે સ્કુલમાં આવતા-જતા કેમેરેમાં કૈદ થઇ જાતી હોય છે.
5. શાહરૂખ ખાનનો દીકરો અબ્રાહિમ પણ ક્યુટનેસનાં મામલામાં કઈ કમ નથી.
6. કરન જોહરના ટ્વીન્સ રુહી અને યશ ખુબ જ પોપ્યુલર છે.
7. આ છે ઋત્વિક રોશન અને સુજેન ખાનના બંને દીકરા રીહાન અને રીધાન.
8. આ છે ક્યુટ જીવા. ક્રિકેટર ધોની સિંહની દીકરી જીવા પોતાની ક્યુટનેસથી બધાના દિલ જીતતી રહે છે.
9. તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય પણ કોઇથી કમ નથી.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!