કરોડોની સંપત્તિ ના માલિક છે ‘તારક મેહતા…’ ના એકમેવ સેક્રેટરી, જાણો તેની સંપત્તિ વિશે….મોઢામાં આંગળા નાખી જશો

0

ટીવી ના સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલટા ચશમા” માં દરેક કિરદારો દરેકને પસંદ આવે છે. શો ની સાથે-સાથે લોકોને શો ના કેરેકટર્સ સાથે પણ ખુબ જ પ્રેમ છે. લગભગ 10 વર્ષથી ચાલી રહેલા આ સિરિયલ ના દરેક કિરદાર ને લોકો ખુબ જ પસંદ કરે છે. તમે ગોકલુધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે નો તો ખુબ સારી રીતે જાણો જ છો. આત્મારામ જેવા શો માં જોવા મળે છે અસલ લાઈફમાં તે એકદમ અલગ છે.આત્મારામ તુકારામ ભીડેનું અસલી નામ મંદાર ચંદવાદકર છે. 17 જુલાઈ વર્ષ 1976 ના રોજ મુંબઈ માં જન્મેલા મંદાર ચંદવાદકર એન્જીનીયર છે પણ એક્ટિંગ ના પ્રતિ પોતાના પ્રેમને લીધે નોકરી છોડીને મંદાર અભિનય ક્ષેત્રમાં આવી ગયા હતા. જેના પછી મંદારે ઘણી એવી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. પણ મંદાર ને પોતાની સાચી ઓળખ તારક મેહતા કા ઉલ્ટા ચશમા દ્વારા એકમેવ સેક્રેટરી ના રૂપમાં મળી છે.
મંદાર રિયલ લાઈફમાં એકદમ અલગ છે. તેના લગ્ન થઇ ચુક્યા છે અને તેના બે બાળકો પણ છે. તેની કુલ સંપત્તિ ની વાત કરીયે તો તે કુલ 20 કરોડ કરતા પણ વધુ સંપત્તિ ના મલિક છે. સાથે જ મંદાર ટીવી સીરિયલમાં કામ કરવા માટે એક શો ના 45,000 રૂપિયા ફી લે છે.મંદાર ઘણી એવી લગ્ઝરી કાર્સ ના મલિક છે, મંદારે ઘણા એવા એવોર્ડ સમારોહમાં પણ પોતાના અભિનયના જલવા વિખેર્યા છે. શો માં લોકો તેને ખુબ જ પસંદ કરે છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!