માત્ર પતિ જ નહીં, કરોડપતિ છે આ 10 બૉલીવુડ હસીનાઓના પતિ….આમનો બિઝનેસ અને કમાણી જાણીને દંગ રહી જશો

0

આજે અમે તમને એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓમાં પત્નીઓ એક બૉલીવુડ અભિનેત્રી રહી ચુકી છે આ સિવાય તેઓના પતિઓ પણ કઈ ઓછા નથી, જેઓ પણ કરોડપતિ છે.

1. સોનમ કપૂર-આનંદ આહુજા:જણાવી દઈએ કે બૉલીવુડ ના ફેમસ એક્ટર અનિલ કપૂર ની દીકરી સોનમ કપૂર એ અમુક મહિનાઓ પહેલા જ દિલ્લી ના બિઝનેસ મૈન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. આનંદ ની કંપની દરેક વર્ષ 3000 કરોડ નું ટર્નઓવર કરે છે.

2. ટીના અંબાણી-અનિલ અંબાણી:અનિલ અંબાણી 2.8 બિલિયન ડોલર ની સંપત્તિ ના માલિક છે. જણાવી દઈએ કે ટીના અંબાણી એક બૉલીવુડ અભિનેત્રી પણ રહી ચુકી છે.

3. સેલિના જેટલી-પીટર હાગ:સેલિના જેટલી નું બૉલીવુડ કેરિયર કઈ ખાસ રહ્યું ન હતું, પણ બોલ્ડનેસ ના ચાલતા તેણે ઘણી એવી લોકપ્રિયતા મેળવી લીધી હતી. સેલિના એ પીટર હાગ સાથે લગ્ન કર્યા છે જે દુબઇ અને સિંગાપોર માં ઘણી હોટેલા ના માલિક છે.

4. શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા:પોતાની અદાઓથી યુપી-બિહાર લૂંટનારી શિલ્પા શેટ્ટી એ બ્રિટિશ-ઇન્ડિયન બીઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજ કુન્દ્રા દરેક વર્ષ 100 મિલિયન ડોલર નો બિઝનેસ કરે છે.

5. અસીન-રાહુલ શર્મા:સાઉથ ની ફેમસ અભિનેત્રી અસીન એ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે. રાહુલ માઇક્રોમેસ્ક કંપની ના કો-ફાઉન્ડર છે. તેની કંપનીનું મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ની દુનિયામાં મોટું નામ છે. રાહુલ ની કુલ સંપત્તિ 100 મિલિયન ડોલર કરતા પણ વધુ છે. તે ત્રણ એકડ માં ફેલાયેલા ફાર્મહાઉસ ની સાથે સાથે બેંટલે, મર્સીડીઝ અને બિમાર જેવી લગ્ઝરી ગાડીઓ ના લિમિટેડ એડિશન ના પણ માલિક છે.

6. અમૃતા અરોરા-શકીલ લડક:મલાઈકા અરોરા ની બહેન અને બોલીવુંડ એક્ટ્રેસ અમૃતા એ શકીલ લડક સાથે લગ્ન કરેલા છે. શકીલ એક કંટ્રક્શન કંપની રેડસ્ટોન ગ્રુપ ના માલિક છે.

7. જુહી ચાવલા-જય મેહતા:પોતાના જમાનાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રી જુહી ચાવલા એ જય મેહતા સાથે લગ્ન કર્યા છે. તેના પતિ મેહતા ગ્રુપ ના માલિક છે. જે આફ્રિકા, અમેરિકા કેનેડા અમે ભારતમાં પોતાનો કારોબાર કરે છે. વર્ષ 2016 માં તેની સંપત્તિ 2.43 મિલિયન ડોલર્સ હતી, જે હાલ અનેક ગણી વધુ ગઈ છે.

8. કિમ શર્મા-અલી બદરૂદીન પુંજાની:મોહબ્બતેં ફિલ્મ થી ચર્ચા માં આવેલી કિમ શર્મા એ કેન્યા ના બિઝનેસ મૈન અલી બદરુદિન સાથે લગ્ન કર્યા છે. બંને એ 2010 માં લગ્ન કર્યા હતા.

9. રવીના ટંડન-અનિલ થડાની:વર્ષ 1991 માં સલમાન ખાન ના ઓપ્પોઝીટ ‘પથ્થર કે ફૂલ’ થી ડેબ્યુ કરનારી રવીના 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેના પતી અનિલ થડાની ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ ની દુનિયામાં ખુબ મોટું નામ છે. બાહુબલી ફ્રેંચાઈજી ની ફિલ્મો ને અનિલે જ કરન જોહર ની સાથે મળીને ડિસ્ટ્રીબ્યુટ કરી હતી.

10. ગાયત્રી જોશી-વિકાસ ઓબેરૉય:શાહરુખ ખાન ની ફિલ્મ સ્વદેશ થી બૉલીવુડ ડેબ્યુ કરનારી ગાયત્રી જોશી એ વિકાસ ઓબેરૉય સાથે લગ્ન કર્યા હતા. વિકાસ ઓબેરૉય કંસ્ટ્રક્શન ના માલિક છે. તેની વર્ષ ની કમાણી બિલિયન ડોલર્સ માં છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here