કરોડપતિ બનાવી દેશે વરસાદનું પાણી, વરસાદ શરૂ થતા જ કરો આ ખાસ કામ, વરસી જશે લક્ષ્મીની કૃપા…

0

અષાઢનો મહિનો શરૂ થતા જ આકાશમાં કાળા વાદળ ઘેરાવા લાગે છે. આ મોસમમાં થોડી થોડી વરસાદની રીમઝીમ આવવાનું શરૂ થઇ જાય છે. ઘરની બહાર નીકળતા જ હલકો-હલકો વરસાદ માટીની ભીની ભીની ખુશ્બુ લોકોનું મન મોહી લેતી હોય છે. જ્યોતિષના અનુસાર કહેવામાં આવે છે કે વર્ષાઋતુનું જલ લોકો માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેના ધરતી પર પડવાથી લોકોના ચેહરા પર ખુશી આવી જતી હોય છે. તમે વિચારી રહયા હશો કે આખરે વરસાદનું પાણી કેવી રીતે ભાગ્યશાળી હોઈ શકે, તો તેના માટે અમે તમને અમુક એવા ઉપાય જણાવીશું જેને કરવાથી તમે ઘર પર બેઠા જ ધનવાન બની શકો છો. વર્ષા ઋતુનું જલ લોકો માટે ખુબ જ અનમોલ હોય છે. આ મહિનામાં નિર્જળા એકાદશી વ્રત, ભીમ સેની એકાદશી, ચમ્પક દ્વાદશી, શ્રી જગન્નાથ જી ની રથયાત્રા, શ્રી ધ્યાનુ ભગત જી ની જ્યંતી જેવા પવિત્ર તહેવાર મનાવામાં આવે છે. આ તહેવારોના સિવાય આ ખાસ મહિનામાં લોકો શ્રી હરિ વિષ્ણુ, સૂર્ય દેવ અને ભગવતી ઉપાસના પણ કરે છે, જેને લીધે આ મહિનાને ખુબ જ પવિત્ર માનવમાં આવે છે.

વરસાદની મોસમમાં આવી રીતે બનો ધનવાન:

માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે જે લોકો આ મોસમમાં જલથી દેવતાની પૂજા કરે છે તેઓના ઘરમાં ધનની કમી નથી હોતી. ધનની પ્રાપ્તિ મેળવવા માટે પોતાના ઘરમાં મંગળ અને સૂર્યની આરાધના કરો.જો તમે એ પણ ઇચ્છતા હોવ કે વરસાદની મોસમમાં ધનવાન બનવું છે તો તેના માટે છત્રી, નિમક, આમળાં વગેરેનું દાન કરો. અને જો આ બધાનું દાન તો તમે જો કોઈ જનોઈધારી બ્રામ્હણને કરશો તો વધુ ફાયદો મળશે.
જો માતા લક્ષમી કે કુબેર દેવતાને ખુશ કરવા માંગતા હોવ તો તેના માટે સવારે ન્હાયા પછી ખરબૂજા, તરબૂચ, કાકડી નું દાન કરો. વરસાદની મોસમમાં માત્ર પાણી વાળા ફળોનું જ દાન કરો.
વરસાદની મોસમમાં હંમેશા ધ્યાન રાખો કે આ મોસમમાં ભૂલથી પણ બીલાનું સેવન ન કરો.

વરસાદની મોસમમાં જો તમે સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તેલ વાળી ચીજોનો ઓછો ઉપીયોગ કરો. વરિયાળી, ઘી, લીંબુ અને હિંગનો ઉપીયોગ કરવો ખુબ જ લાભદાયી માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here