કરોડો બેન્ક માં હોવા છતાંય 83 વર્ષ ની ઉંમરે ધર્મેન્દ્ર ખેતી કરીને જીવન ગાળી રહ્યા છે, ગાય ને નાખે છે ચારો, જુવો 11 Photos

0

કીસ્મત ક્યારે કોના દરવાજા પાસે આવી પહોંચે તે કોઈ જ નથી જાણતું. દરેક પોતપોતાનું ભાગ્ય ઉપરથી લખાવીને આવતા હોય છે અને અમુક એવું જ રહ્યું છે બૉલીવુડ ના સ્ટાર ધર્મેન્દ્ર ની સાથે. જે પંજાબ ના એક ગામના રહેનારા હતા અને ફિલ્મફેયર ના એક કોમ્પિટિશન ને જીતીને માત્ર 51 ના અમાઉન્ટ લઈને નિર્દેશક હિંગોરાની દ્વારા સાઈન કરી લેવામાં આવ્યા હતા. તેના પછી તેના ફિલ્મો અને સફળતાની કહાની કોઈથી છુપાયેલી નથી. આજે અમે તમારા માટે અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે બતાવે છે કે ધર્મેન્દ્રને આજે પણ પોતાની જમીન સાથે કેટલો લગાવ છે.ધર્મેન્દ્ર અને હેમા માલિની ગામમાં જીવી રહ્યા છે આવું જીવન:
19 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્ર ના લગ્ન પ્રકાશ કૌર પરિવારના લોકોએ કરાવી નાખ્યા હતા. જેના ચાર બાળકો અજિતા, વિજેતા, સની અને બોબી દેઓલ થયા. ત્યાર પછી ધર્મેન્દ્ર એ વર્ષ 1979 માં ડ્રિમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કર્યા જે તેની પોતાની પસંદ હતી. હિન્દૂ ધર્મના આધારે એકે પત્ની ના હોવાથી બીજા લગ્ન અમાન્ય છે માટે તે પ્રકાશ પાસેથી તલાખ ઇચ્છતા હતા પણ તેને તલાખ ના મળ્યા જેના લીધે ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને હેમા સાથે લગ્ન કરી લીધા. તેનાથી તેને બે દીકરી ઈશા અને અહાના દેઓલ થયા. ધર્મેન્દ્ર એ ક્યારેય પોતાના બાળકો અને પત્નીઓમાં ફર્ક નથી કર્યો અને બંને ને અલગ-અલગ ઘરમાં ખુશ રાખ્યા.ધર્મેન્દ્ર પોતાના જમાનાના હેન્ડસમ હીરો હતા અને તેમણે ઘણી એવી ફિલ્મો આપી પણ તેની આ તસ્વીરો ને જોયા પછી તમને બિલકુલ નહીં લાગે કે આ હીરો કોઈ સુપરસ્ટાર હશે. અમુક દિવસ પહેલા જ ધર્મેન્દ્ર ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર નજરમાં આવી હતી અને વાઇરલ થઈ હતી.તસ્વીરો માં ધર્મેન્દ્ર એકદમ તેવા કામ કરતા નજરમાં આવી રહ્યા છે જાણે કે કોઈ ગામ ના સામાન્ય વ્યક્તિ ગાયો ની સેવા કરે છે, સાથે જ તેઓની સાથે બૉલીવુડ ની ડ્રિમ ગર્લ હેમા પણ છે જેના પર લાખો લોકો પોતાનો જીવ એક સમયે ન્યોછાવર કરી દેતા હતા પણ આજે તે પોતાના પતિની સાથે સમય પસાર કરી રહી છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની આ સમયે કરોડો ની સંપત્તિ ના માલિક છે. તે પોતાના ગામમાં પોતાની ગાયો નું ધ્યાન ખુદ રાખવાનું પસંદ કરે છે, તે આજે પણ પોતાની જમીન સાથે જોડાયેલા રહે છે.ધર્મેન્દ્ર અને હેમા માલિની ની જોડી બૉલીવુડ ની બેહતરીન જોડીઓમાંની એક રહી છે. આ જોડીની સાથે શોલે, ભાગવત, ડ્રિમ ગર્લ, સીતા ઔર ગીતા, જુગનું, ધર્માત્મા, ચરસ, આજાદ, અલીબાબા 40 ચોર, કિનારા, દોસ્ત, રજિયા સુલ્તાન, સમ્રાટ, આસ-પાસ, પ્રતિજ્ઞા, દીલ્લલગી જેવી સુપર હિટ ફિલ્મો શામિલ છે.

Video 1:

 

View this post on Instagram

 

“GO ORGANIC GROW ORGANIC “

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

Video 2:

 

View this post on Instagram

 

HUNNAR E MEHNATKASHI YE——— GAREEB MERE BACPAN NE ———-BADI NEKI —-BADE PYAAR SE ——SIKHA DIYA THA MUJHE ———

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here