કરોડૉની કમાણી હોવા છતાં વિરાટ કોહલી રહી રહયા છે ભાડાના મકાનમાં, ભાડું સાંભળીને ઉડી જાશે હોંશ…

વિરાટ કોહલી જો કે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પછી પોતાના લગ્ઝરી ફ્લેટ જેની કિંમત 34 કરોડ કહેવામાં આવી રહી છે તેમાં હાલ શિફ્ટ નથી થવાના. જાણકારી અનુસાર હજી વિરાટ મુંબઈમાં એક ભાડાના મકાનમાં રહી રહયા છે અને વિરાટ આ ઘરમાં હજી જ એક વર્ષ સુધી રહેવાના છે અને હાલમાજ વિરાટે જે ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી તે તેના ભાડા ના મકાનની હતી.જણાવી દઈએ કે હાલ વિરાટ અને અનુષ્કા વર્લીમાં રેન્ટના ફ્લેટમાં રહી રહયા છે અને જણાવી દઈએ કે દર મહિને આ ફ્લેટનો રેન્ટ 15 લાખ રૂપિયા છે અને આ બંને ફ્લેટ રાહેજા લીજેન્ડ બિલ્ડીંગના 40 માં ફ્લોર પર રહે છે અને તેની સાઈઝ 2700 સ્કવેઇર છે. તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાના રેન્ટની વાત ઓક્ટોબર 2017 માં જ થઇ ગઈ હતી.
આ ફ્લેટનું લોકલ અડ્રેસ અનુષ્કાના વર્ષોવા ના બદ્રીનાથ ટાવરના ઘરનું આપવામાં આવ્યું છે અને આ ફ્લેટની ફોટો વિરાટે અમુક દિવસો પહેલા જ સોશિયલ મીડિયા ઓર શેયર કરી હતી. તેઓએ ફ્લેટ માટે કુલ 1.5 કરોર રૂપિયા ડિપોઝીટ કરી છે અને પછી 1.01 લાખ રૂપિયા તેઓએ સ્ટેમ્પ ડ્યુટી માટે ચૂકવ્યા છે.વર્ષ 2016 માં વિરાટ કોહલીએ મુંબઈમાં ૐકાર માં 1973 એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ખરીદ્યો હતો જેની સાઈઝ 7000 સ્કવેઇર છે અને તેની કિંમત 34 કરોડ રૂપિયા છે. જાણકારી અનુસાર લગ્ન પછી વિરાટ-અનુષ્કા આ આલીશાન ઘરમાં શિફ્ટ થવાના હતા પણ હવે તેઓને ઘર શિફ્ટ કરવા માં ઓછામાં ઓછા એક વર્ષનો સમય અચૂક લાગશે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!