કરોડો લોકોએ જોયો આ ડબ્બુ કાકાનો વિડીયો…..જાણો કોણ છે ? જુવો વિડીયો અને બધી જ માહિતી

0

હવે તો લગ્ન પ્રસંગ માં ડાન્સ કરવું સામાન્ય બાબત છે પણ,આ સામાન્ય વ્યક્તિ તમને ક્યારેક ખાસ લોકો ની લાઈન માં લાવી ને રાખી દે છે . આવી જ રીતે આ ખાસ લોકો ની લીન માં સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુ અંકલ ઉભા છે. વાત એમ છે કે ગોવિંદા ના એક ગીત ઉપર ડાન્સ કાર્ય પછી તેમનો વિડીઓ ઈન્ટરનેટ પર વાઈરલ થઇ ગયો અને જોતજોતા માં તેમના દુનિયા માં લાખો લોકો ફેન્સ થઇ ગયા લોકો ને તેમનો વિડીઓ ખુબ જ પસંદ આવા લાગ્યો. તેમને આ ડાન્સ ગ્વાલિયર માં થયેલ લગ્ન માં કર્યો હતો.સોશિયલ મીડિયા થી લઇ ને ટીવી સુધી બધા માં તેઓ ચર્ચા નો વિષય બની ગયા.ગોવિંદા ની 1987 માં આવેલી ખુદગર્જ મુવી ના ગીત ઉપર ડબ્બુ અંકલે ડાન્સ કર્યો હતો હવે આ જ ગીત ઉપર અમેરિકા માં રહેતી ભારતીય મૂળ ની છોકરી દીપા બરારે પણ વિડીઓ નાખ્યો અને સેમ ડબ્બુ અંકલ ની જેમ ડાન્સ કરતી જોવા મળે છે.હવે વાત કરીએ ડબ્બુ અંકલ વિશે તો ડબ્બુ અંકલ નું પૂરું નામ સંજીવ શ્રીવાસ્તવ છે .સંજીવ શ્રીવાસ્તવ ને લોકો ડબ્બુ અંકલ ના હુલામણા નામ થી બોલાવે છે. તેઓ હાલ મધ્યપ્રદેશ ના વિદિશા જીલ્લા માં રહે છે.તેઓ ભોપાલ સ્થિત ભાભા એન્જીનીયરીંગ ઇન્સ્ટીટયુટ માં સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેના લગ્ન માં તેમને ડાન્સ કર્યો હતો તે તેમના સાળા ના લગ્ન હતા.તેના પછી તેમનો વિડીઓ વાઈરલ થતા હજારો લોકો ના ફોન આવા લાગ્યા.તેના અલાવા બધી જગ્યા એ તેમના નામની ધૂમ મચેલી છે.લોકો તેમનો વિડીઓ વોટ્સેપ પર એકબીજા ને મોકલી રહ્યા છે.પાછલા ૩ દિવસ થી તેમનો વિડીઓ ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે નીચે તેમનો વિડીઓ આપેલો છે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here