ક્રિકેટના મૈદાન પર આ Legends ના આખરી પલની યાદગાર કહાની, જાણો આ 15 Iconic તસવીરોમાં… જય હિન્દ જય ભારત <3

0

હિંદુસ્તાનમાં દરેક ધર્મોના લોકો હળીમળીને રહેતા હોય છે, જેમાં હિંદુ, મુસ્લિમ, સીખ અને ઈસાઈ બધાજ શામિલ છે. સ્કુલના દિવસોમાં આપણને બસ આજ ભણાવવામાં આવતું હતું, પણ સ્કુલ વાળા કદાચ તે કહેવું ભૂલી જતા હોય છે કે હીન્દુસ્તાનમ ક્રિકેટ પણ એક ધર્મની જેમ જ છે. આ ધર્મને માનનાવાળા લોકો પીચને મંદિર અને ક્રિકેટર્સને પોતાના ભગવાન સમજે છે.

હિંદુસ્તાનમાં ક્રિકેટની દીવાનગીનો આ આલમ અમુક આવી રીતે છે કે માત્ર ખેલાડી જ નથી, પણ તેમના ખેલ સાથે જોડાયેલી એક-એક વસ્તુ લોકોની યાદોમાં દેખાઈ આવે છે. એવીજ અમુક યાદો છે ક્રિકેટર્સના ફેયરવેલની. મૈદાન પર પોતાના પસંદીદા ખેલાડીને છેલ્લી વાર બેટ કે બોલ પકડીને જોવું એક ભાવુક પલ છે.

ક્રિકેટના એજ ભાવુક પલોને આજ સમેટીને તમારી પાસે લાવ્યા છીએ.

1. 2013 માં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યું, જેના બાદ સાથી ખેલાડીઓએ અમુક આવી રીતે તેમનું અભિનંદન કર્યું.

2. ફિરોજશાહ કોટલાનાં મૈદાન પર છેલ્લી વાર પીચ અને સાથીઓની સાથે આશિષ નેહરા.

3. 2012 માં ઇન્ડિયન ક્રિકેટ ટીમના સંકટમોચન કહેવાતા રાહુલ દ્રવિડને પણ ક્રિકેટથી સંસ્યાસ લઇ લીધો હતો. આ મૌકા પર ઓસ્ટ્રેલિયાઈએ પણ રાહુલના સન્માનમાં તાળીઓ પાડી હતી.

4. નાગપુરમાં પોતાના કપ્તાન સૌરભ ગાંગુલીને વિદાઈ આપતી ઇન્ડિયન ક્રિકેટ ટીમ.

5. ક્રિકેટને અલવિદા કહી રહેલા અનીલ કુંબલે.

6. ધોની, ધોની…

7. સંગાકારાને ગાર્ડ ઓફ ઓનર આપતી સાથી ખેલાડી.

8. રીટાયરમેન્ટની ઘોષણાની બાદ છેલ્લી મૈચ રમવા ઉતરેલા ઓસ્ટ્રેલીયાઈ કપ્તાન રિકી પોન્ટિંગ.

9. ક્રિકેટ ગ્રાઉન્ડથી એકસાથે અલવિદા કહેતા મિસબા-ઉલ-હક અને યુંનસ ખાન.

10. પોતાના કેપ્ટન માઈકલ ક્લાર્કને છેલ્લી વાર સલામ આપી રહેલી ઓસ્ટ્રેલીયન ટીમ.

11.  Steve Waugh ના રીટાયરમેન્ટ પર ઉમટ્યો જાન સૈલાબ.

12. ક્રિકેટના અસલી ભગવાન, Don Bradman નાં આખરી મૈચમાં તેમને સન્માન આપતા દર્શક.

13. સ્પીન બોલિંગના બાદશાહ Shane Warne નાં રીટાયરમેન્ટ પર તેમના સાથી ખેલાડીઓએ તેમના સોલ્ડર પર જ ઉઠાવી લીધા.

14. છેલ્લી મૈચ બાદ પ્રશંસકોથી મળલો પ્રેમ સમેટી રહેલા ગિલક્રિસ્ટ.

15. એક લમ્હા યાદોની કિતાબમાં કૈદ થઇ ચુક્યા છે. હંમેશા ને માટે….

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!