Couple એ ઓનલાઇન મંગાવ્યું પાર્સલ, મળી એવી વસ્તુ કે બોલાવી પડી પોલીસ ને…વાંચો શું છે મામલો?


એક કપલે એમેઝોન એપ પરથી કાર્ડ મગાવ્યા હતા પણ, પાર્સલ ખોલ્યું તો જાણે કે એમના હોંશજ ઉડી ગયા. એક કપલે એમેઝોન એપ પરથી એક વસ્તુ મંગાવી હતી. પણ કાર્ડનાં બદલામાં તેમની પાસે 42 કિલોનું પાર્સલ આવ્યું હતું. જેને જોઇને બન્ને હેરાન બની ગયા હતા. તેમને તરતજ પોલીશની મદદ લેવી પડી હતી. આ બાબત તેઓએ ટ્વીટ પર શેઈર પણ કરી હતી.

જુઓ આગળ શું નીકળ્યું હતું આ 42 કિલોના પાર્સલ માંથી..

અમેરિકી રાજ્ય ફ્લોરીડાનાં  શહેરમાં રહેવાવાળા એક કપલે એમેઝોન થી સમાન મંગાવ્યો હતો. તેના ઘરમાં જયારે પાર્સલ ડીલીવર થયું તો તેને જોઇને તે ચોંકી ગયો. તેઓને ઘરમાં ખુબ દુર્ગંધ પણ આવવા પણ લાગી. તેઓએ જયારે પાર્સલ ખોલ્યું તો તેમાં કાર્ડસ ને બદલે 42 કિલો(75 પાઊંડ્સ) મારીજુઆના(ડ્રગ્સ) મળી આવ્યું હતું. તેને જોઇને તેઓના તો જાણે કે હોંશ જ ઉડી ગયા. અને તરતજ પોલીશને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની જાણ એમઝોન કંપનીને કરી પણ તેઓને એ બાબતની પણ જાણ ન થઈ કે આ ગલબળ કરી રીતે બની.તે કપલની સુરક્ષાને જોતા તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

એમેઝોનનાં પાર્સલમાં નીકળી 42 કિલો ડ્રગ્સ. આવી રીતે આવ્યું હતું કપલના ઘરે પાર્સલ.

કપલે ટ્વીટ પર આ બાબત શેઈર કરી હતી.

આ પાર્સલમાં આવ્યું હતું ડ્રગ્સ.

News Source

Story Editor: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

Couple એ ઓનલાઇન મંગાવ્યું પાર્સલ, મળી એવી વસ્તુ કે બોલાવી પડી પોલીસ ને…વાંચો શું છે મામલો?

log in

reset password

Back to
log in
error: