કોમ્પ્યુટર કરતા પણ વધારે સુંદર અક્ષર છે આ છોકરીના – એક વાર જરૂર જુવો.. કેટલી લાઇક આપશો?

0

હર કોઈ એ ઇચ્છતું હોય છે કે પોતાની હેન્ડ રાઈટીંગ સૌથી સુંદર હોય. પણ ખુબ ઓછા લોકો એવા હોય છે, જેઓની હેન્ડ રાઈટીંગ વાસ્તવમાં પરફેક્ટ હોય. તમે અને અમે કેટલી પણ કોશિશ કેમ ન કરી લઈએ પણ ક્યારેય પણ એવું ન લખી શકીએ કે જેને જોઇને લાગે કે આ હેન્ડ રાઈટીંગ તો બિલકુલ કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલી દેખાતી હોય. ‘પ્રકૃતિ મલ્લા’ની હેન્ડ રાઈટીંગ જોઇને લાગે છે કે જાણે આ બાળકીએ આ હેન્ડ રાઈટીંગ તો હાથથી ન લખેલી પણ ક્પમ્પ્યુંટરથી લખીને તેની પ્રિન્ટ નીકાળી હોય.

પ્રકૃતિ હાલ 8 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે નેપાળના સૈનિક આવસીય મહાવિદ્યાલયમાં ભળી રહી છે. તેની હેન્ડ રાઈટીંગ જોઇને ગમે તેને પસીના આવ જાશે. પોતાની આ સુંદર હેન્ડ રાઈટીંગ માટે પ્રકૃતિને નેપાળ ની સરકાર અને સેનાને પુરસ્કૃત પણ કરવામાં આવ્યું હતું.

સારી હેન્ડ રાઈટીંગ હોવાના ઘણા ફાયદાઓ છે. જો તમારી હેન્ડ રાઈટીંગ સારી હોય તો તમારું ઇમ્પ્રેશન સામેવાળા વ્યક્તિ પર ખુબ સારું પડે છે. સ્કુલના ટાઈમથી જ આપણે ટીચર્સ પાસેથી પણ એજ સાંભળતા આવ્યા છે કે સારી હેન્ડ રાઈટીંગ વાળા સ્ટુડંટસ ને એક્ઝામમાં સારા માર્ક્સ આવશે.

આટલી નાની ઉમરમાં આ બાળકી એટલી સારી હેન્ડ રાઈટીંગ કોઈ અજુબાથી કમ નથી. પ્રકૃતિના ઘરના લોકોનું કહેવું છે કે હર રોજની બે કલાક પ્રેક્ટીસ કર્યા બાદ તે આજે આટલી સુંદર હેન્ડ રાઈટીંગ કરી શકવામાં કામિયાબ બની છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવી જ પ્રેરણાદાયક રસપ્રદ સ્ટોરી વાંચવા માટે લાઇક કરો આપણું પેઈજ GujjuRocks લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!