વધી ગયેલા પેટથી કંટાળી ગયા છો ? તો ઘટાડો માત્ર 15 દિવસમાં જ એ પણ આ નાળિયેર તેલના સાધારણ પ્રયોગથી…!!!

0

જો તમે તમારા વધી ગયેલા પેટથી કંટાળી ગયા છો ને કોઈ સરળ ને સચોટ ઉપાયની શોધમાં છો ? તો જરા એક નજર તમે રોજ વાપરતા નાળિયેર તેલ ઉપર તો નાખો. ક્યાંક એ તો તમારા મોટાપાનું કારણ તો નથી ને ? મોટાપાથી બચવું હોય તો કાચા નાળિયેરના તેલનો ઉપયોગ કરો. સામાન્ય તેલમાં બનેલા ખાદ્યમાં વધુ ચરબી હોય છે, જે શરીર પર જમા થાય છે, મોટેભાગે તેનાથી ચરબીમાં વધારો થાય છે, પરંતુ નાળિયેરના તેલમાં બનાવેલ ખોરાકમાં ચરબી હોતી નથી અને તે તમારા વધતા વજનને નિયંત્રિત કરે છે. નાળિયેર તેલ દરેકના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. . નાળિયેર તેલ માં બનાવેલ રસોઈ ખૂબ સ્વાદિષ્ટ પણ થાય છે અને આથી વજન વધવાની સમસ્યા પણ થતી નથી. સંશોધનમાં પણ આ વાત સામે આવી છે કે નાળિયેર તેલમાં રહેલ આ વિશેષ વલણને કારણે તે શરીરમાં એકત્રિત નથી થતું ને શરીરને ઉર્જાવાન બનાવે છે.

કેવી રીત ઘટાડશો વધારે પડતું વજન :

જો તમે નિયમિત રીતે અને યોગ્ય રીતે કાચા નાળિયેર તેલનો ઉપયોગ કરો તો એક મહિનાની અંદર 4 થી 6 પાઉન્ડ એટલે કે 3 કિલો સુધી વજન ઘટાડી શકાય છે. નાળિયેર તેલ શરીર અંદર જતા કોષો ને પોષવું શરૂ કરે છે. આનાથી ચરબી તાત્કાલિક ઊર્જામાં પરિવર્તન પામે છે અને શરીરમાં ભેગી થયેલ ચરબીને દૂર કરી વધારાની ચરબી જમા થવા દેતું નથી. તમે દિવસભરમાં જે પણ ચીજો ખાતા હોય , તેમાંથી ખરાબ ફેટ ચરબીના સ્વરૂપે એકત્રિત થાય છે. આ ફેટ શરીરમાં ભેગું થાય છે, જેનાથી વજન વધે છે. કાચા નાળિયેર તેલ માં મળી આવતા ટ્રાઇગ્લિસરાઇડ નામનું તત્વ આપણને બીજા ભોજનમાંથી પણ મળી રહે છે જે બીજા ફેટથી વધુ સારું છે. જ્યારે આપણે કાચા નાળિયેર તેલમાં બનાવેલ ભોજન જમીએ છીએ ત્યારે તે સીધો ખોરાક લીવરમાં પહોંચીને કોશિકાઓમાં ફેલાઈ જાય છે. અને એનદાર રહેલ ફેટ કણોને પોતાની તરફ ખેંચી તેને એનર્જીમાં ફેરવી દે છે.

એનર્જી લેવલ વધારે છે નાળિયેર તેલ :
નાળિયેર તેલ પચવામાં સરળ હોય છે, કારણ કે તેમાં ઓછી ફેતી એસીડ મળી આવે છે. નારિયેળ તેલ મધ્ય શ્રેણી ટ્રાઇગ્લિસરાઇડ લોરિક એસીડ થી બને છે, તે એક આવશ્યક ફેટી એસિડ છે. નાળિયેર તેલ માં મળી આવતા ટે ટ્રાઇગ્લિસરાઇડ, શરીરની મેટાબોલિઝમ વધારવા માટે જે ફેટિ એસીડને શક્તિ પરિવર્તન કરે છે, દરરોજ તમારા ખોરાકમાં નારિયેળ તેલનો બે થી ત્રણ મોટા ચમચી સમાવેશ જરૂર કરો.

ભૂખ પર કરે છે નિયંત્રણ
નાળિયેર તેલથી બનેલુ ભોજન કરવાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. અને જો આવી શિકાયત હશે તો પણ તે દૂર થશે. તેમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને કેલરી વધુ હોય છે, જે ભૂખપર નિયંત્રણ અને ખોરાક પ્રત્યેની લાલસા દૂર કરવામાં મદદરૂપ થાય છે. તમારા દૈનિક ખોરાકમાં નારિયેળ તેલની 2-3 ચમચી સામેલ કરવાથી તમે વારંવારર સ્નેક્સ ખાવાની આદતને છોડાવી શકશો.

વધારે ઝડપથી ચરબી ઓગાળે છે :
જો તમારો લક્ષ્ય દૈનિક રીતે લેવાતી કેલરીને ઘટાડવાનું છે, તો નાળિયેર તેલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે. નારિયેળ તેલ નિયમિતપણે ખાવું આરોગ્ય માટે ખૂબ જ સારું રહેશે. તેનાથી મેટાબોલીઝમ સિસ્ટમ સુધરે છે અને ખોરાક ઝડપથી પાચન થાય છે ને પેટના રોગોમાંથી મુક્તિ મળે છે ને સાથે સાથે શરીરમાં જૂની એકત્રિત ચરબીને પણ દૂર કરે છે.

હાર્મોન્સ ને રાખે સંતુલનમાં :
હાર્મોનનું અસંતુલન ધરાવતા લોકોમાં વજનની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. નાળિયેર તેલ માં બનાવેલું ખોરાક ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. કેન્ડીડા, એક પ્રકારનું યીસ્ટ, જે શરીરનું વજન વધે છે, પરંતુ નાળિયેર તેલની સેવનથી તેને નિયંત્રણ કરી શકાય છે. જો તમે તમારા વજનને ઓછું કરવું છે તો એક ચમચી નાળિયેર તેલમાં ગરમ પાણી સાથે પીવો અને પછી રોજ એક્સરસાઇઝ કરવાથી લાભ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here