નાળિયેરના તેલમાં જો આ 1 વસ્તુ મિક્સ કરી વાપરવામાં આવે તો તે સ્કીન અને વાળ માટે બની જશે સંજીવની બુટ્ટી ….

0

તમે પણ નાળિયેર તેલનો ઉપયોગ તો કરતાં જ હશો. આ કોઈ આમ તેલ નથી. નાળિયેલ તેલમાં ઘણા ઔષધિય ગુનો રહેલા છે. જે સ્કીન અને વાળાને નવજીવન આપે છે. અને હેલ્થ માટે પણ તે ફાયદાકારક છે. અકીન અને હેલ્થ માટે જેટલું ઉપયોગી નાળિયેર તેલ છે. તેટલું જ ઉપયોગી કપૂર પણ છે. તો ચાલો આજે જાણીએ નાળિયેર તેલ અને કપૂર ના ફાયદા .તંદુરસ્ત આહારની કમી અને પ્રદૂષણને લીધે ત્વચામાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે. જે એક સામાન્ય જો તમારી અકીન પર નાના નાના કાળા ડાઘ પડી ગયા છે ? તો તમે નાળિયેર તેલમાં કપૂર મિશ્રણ કરીને ડાઘ વાળી સ્કીન પર લગાવો. આમ કરવાથી તમારી ત્વચા સાફ થયા છે ને કરચલીઓ પણ દૂર થાય છે.જો તમને ચામડી પર ખંજવાળની સમસ્યા છે તો તમે નાળિયેર તેલમાં કપૂર મિક્સ કરી તેને ખંજવાળવાળા ભાગ પર લગાવો. આમ કરવાથી બેક્ટેરીયલ ઇન્ફેક્ષન દૂર થશે

ખોડો દૂર કરે :

આજ કાળ વાળમાં ડૅન્ડ્રફ હોવાના કારણે પણ ઘણા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જે સમસ્યા શિયાળાની મોસમ દરમિયાન ઘણી વધારે જોવા મળે છે, જેના કારણે વાળ તૂટી જાય છે.

તેને દૂર કરવા માટે, નાળિયેર તેલમાં કપૂર મિકસ, આંગળીઓની મદદથી માથામાં મસાજ કરો. આ કરવાથી ખૂબ જલ્દીથી ડૅન્ડ્રફથી છુટકારો મળશે.

એલર્જીમાં રાહત અપાવે :

ઘણી વખત ત્વચા એલર્જિક થવા લાગી છે, જે ફંગલ ઇન્ફેક્ષણના કારણે ઓન થઈ શકે છે.જો એવામાં નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને એલર્જીવાળી જગ્યા પર લગાવવાથી તમને ખૂબ જ ફાયદો થશે.

વાળને ખરતા અટકાવે :વાળના ખરવા માટેના અનેક કારણો હોઈ શકે છે અને તેને રોકવા માટે તમારે નારિયેળનું તેલમાં કપૂર મિક્સ કરી વાળમાં મસાજ કરવાની જરૂર છે. આમ કરવાથી વાળનું ખરવું ઓછું થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here