રોજ કપડાં સૂકવવા માટે વોશિંગ મશીન ના ડ્રાયરમાં બરફ ના 3 ટુકડા નાખતી હતી આ મહિલા, કારણ પણ ખુબ જ મજેદાર હતું….

0

એક મહિલાએ આગળના દિવસોમાં પોતાના પાડોશી સાથે જોડાયેલી એક ઘટના ને સોશિયલ મીડિયા પર શેયર કરી છે.સ્ટેલ નામની એક મહિલાએ કહ્યું કે તેની પાડોશમાં રહેતી એક મહિલા વોશિંગ મશીન માં કપડાં ધોઈ રહી હતી.પછી કપડાં સૂકવવા માટે ડ્રાયર માં તે કપડા ની સાથે બરફ ના 3 ટુકડા પણ નાખ્યા. પાળોશી ની આ વાત સ્ટેલ ને તે સમયે સમજમાં આવી ન હતી.તેના પછી સ્ટેલ પોતાની પાડોશી મહિલાને ઘણા દિવસો સુધી આ કામ કરતા જોતી હતી.પછી એક દિવસ સ્ટેલ એ તેને આ બાબત નું કારણ પૂછી જ લીધું તો તેની વાત સાંભળીને તમને પણ વિશ્વાશ નહીં આવે. પાડોશી મહિલાએ કહ્યું કે આપણે મહિલાઓ દરેક દિવસ ઘણા કપડાં ધોઈએ છીએ. તેના પછી તેને સુકવિયે છીએ અને પછી તેમાં ઈસ્ત્રી કરીયે છીએ.આ બધા કામ માં પૂરો દિવસ નીકળી જાય છે. પણ બરફ ના ટુકડાએ તેને ઈસ્ત્રી કરવાની સમસ્યા ને ઉકેલી નાખી છે. મહિલાએ કહ્યું કે કપડા ધોયા પછી તેને વોશિંગ મશીન ના ડ્રાયર માં સુકવ્યા પછી તેમાં કરચલીઓ રહી જાય છે. જેના પછી તેની સારી રીતે ઈસ્ત્રી કરવી પડે છે, પણ બરફ ને લીધે આ કપડામાં કરચલીઓ નથી પડતી અને આ કપડા પર ઈસ્ત્રી કરવાની પણ જરૂર નથી પડતી.

મહિલાએ જણાવ્યું કે ડ્રાયર માં કપડા ની સાથે ઘણો બધો બરફ નાખી દેવો જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ જલ્દી ઓગળવા લાગે છે. પણ બરફ ઓગળવાની સાથે સાથે તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. આ વરાળ ને લીધે કપડામાં થયેલી કરચલીઓ પણ ઠીક થઇ જાય છે અને કપડા સુકાઈ ગયા પછી કરચલીઓ વગર ના બહાર નીકળે છે, અને તે એવા સ્વરૂપે હોય છે કે તેમાં ઈસ્ત્રી કરવાની પણ જરૂર નથી પડતી.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here