આ શહેરમાં બધું જ રેડલાઈટ એરિયા છે…..આ શહેરમાં દુનિયાભરથી લાખો લોકો આવે છે, આ ધંધા માટે છે સૌથી ફેમસ..

0

તમે રેડલાઈટ એરિયા વિષે ઘણુબધું સાંભળ્યું હશે. આપણા દેશમાં પણ એવા ઘણાબધા રેડલાઈટ એરિયા આવેલ છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પણ આજે અમે તમને એક એવા રેડલાઈટ એરિયા વિષે જણાવીશું જેના વિષે તમે પહેલા ક્યારેય સાંભળ્યું હશે નહિ. સામાન્ય રીતે રેડલાઈટ એરિયા એ અમુકજગ્યાના અમુક એરિયામાં હોય છે પણ આજે જેના વિષે અમે તમને જણાવવાના છે એ કોઈ એરિયામાં નહિ પણ પુરા પ્રદેશમાં ફેલાયેલ છે. હા મિત્રો તમે સાચું વાંચ્યું છે આ રેડલાઈટ કોઈ એક એરિયામાં નહિ પણ પુરા પ્રદેશમાં ફેલાયેલ છે.

આ રેડલાઈટ એરિયા એ ફિલીપીન્સનું બહુ ફેમસ ટુરિસ્ટ પ્લેસ એન્જીલ્સ સીટી તરીકે ઓળખવામાં આવે છે. આ રેડલાઈટ એરિયાની ખાસ વાત એ છે કે અહિયાં સૌથી વધુ વિદેશી લોકો જ ગ્રાહક બનીને આવતા હોય છે તેમના સિવાય અહિયાં ના લોકોલ લોકો બહુ ઓછા અહિયાં આવતા હોય છે.

અહીયાની કુલ વસ્તી એ સાડા ત્રણ લાખની આસપાસ છે અને આમાંથી મોટાભાગના લોકો એ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ છે. અહિયાં બીજી એવી ઘણી યુવતીઓ હોય છે જેમને આ કામ ના ઈચ્છા હોવા છતાં કરવું પડતું હોય છે.

અહીયાની સૌથી વધુ હેરાન કરી દેવાવાળી વાત એ છે કે અહિયાં બાળકોની સંખ્યા એ સૌથી વધુ છે અને અહિયાં જન્મ લેનાર બાળકને પોતાના પિતાનું નામ પણ ખબર નથી હોતી.

તમને એક વાત જણાવી દઈએ કે અહિયાં દરવર્ષે લગભગ ૪૦ લાખ લોકો ટુરિસ્ટ તરીકે આવતા હોય છે. અહિયાં આવનાર લોકોમાં વધારે પડતા લોકોએ ઓસ્ટેલિયન હોય છે. વેશ્યાવૃતિમાં જોડાવવાનું મહિલાનું મુખ્ય કારણ એ તેમની આર્થિક સ્થિતિ છે. તેમની આર્થિક સ્થિતિ એ બહુ ખરાબ હોવાના કારણે જ તેમને આ કામ કરવું પડે છે. અહિયાં આ કામમાં બાળકોને પણ જબરદસ્તી આ કામ કરવવામાં આવે છે. કહેવાય છે કે અહિયાં પહેલીવાર કામ કરતી યુવતી માટે ૧૬ હજારથી લઈને ૨૦ હજાર જેટલી બોલી લગાવવામાં આવે છે. અહિયાં એવી પણ અમુક સંસ્થાઓ છે જે અમુક નાની છોકરીઓની રક્ષા કરવા માટે આગળ આવી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here