ચુના ના ચમત્કારિક ફાયદાઓ: કોમ્પ્યુટર થી પણ તેજ મગજ કામ કરશે અને રોગ માં ફાયદો કરશે..

0

ચૂનો જે તમે પાન માં ખાઓ છો તે સિત્તેર બિમારી ઠીક કરી દે છે…જો કોઈને કમળો થઇ જાય એટલે કે જૉન્ડિશ તેની સૌથી સારી દવા છે ચૂનો; ઘઉં ના દાણા બરાબર ચૂના ને શેરડી ના રસ માં મેળાવી ને પીવાથી કમળા થી જલ્દી સારૂ થઈ જાય છે. અને આ જ ચૂનો નપુંસકતા ની સૌથી સારી દવા છે. જો કોઈને શુક્રાણુ નથી બનતા જો તેને શેરડી ના રસ સાથે ચૂનો મેળવી ને પીવામાં આવે તો વર્ષ – દોઢ વર્ષ માં ભરપૂર શુક્રાણુઓ બનવા લાગશે; અને જે માતાઓ ના શરીર માં ઈંડા નથી બનતા તેની સૌથી સારી દવા છે ચૂનો.

વિદ્યાર્થીઓ માટે ચૂનો સૌથી ફાયદાકારક છે જે લંબાઈ વધારે છે. ઘઉં ના દાણા બરાબર ચૂનો રોજ દહીં માં ભેળવી ને ખાવો જોઈએ, દહીં નહીં તો દાળ માં મેળાવી ને ખાઓ. દાળ નહીં તો પાણી માં મેળવી ને પીઓ એના થી લંબાઈ વધે છે અને યાદ શક્તિ પણ. જે બાળક ની બુદ્ધિ ઓછી કામ કરતી હોય તો એ મંદ બુદ્ધિ ના બાળક માટે બેસ્ટ દવા છે ચુનો. મગજ ધીરો કામ કરવો , મોડુ વિચારવું , દરેક કામ ધીરે કરવું એ બધું ચુનો ખવડાવવા થી ઠીક થઈ જાય છે.

લેડીઝ ને જ્યારે એના માસિક ધર્મ સમય પર કોઈ તકલીફ થાય તો એના થી બચવા ની સૌથી સારી દવા છે ચુનો. આપણા ઘર માં જે 50 વર્ષ ની ઉંમર ની મહિલા છે અને એમનું માસિક ધર્મ બંધ થઈ ગયું હોય એની માટે ની સારી દવા છે ચુનો.ઘઉં ની બરાબર ની માત્રા માં જ ચુનો દરરોજ ખાવો કે પાણી માં ભેળવી ને પીવો જોઈએ.

જ્યારે કોઈ ગર્ભાવસ્થા માં હોય તો એને રોજ ચુનો ખાવો જોઈએ કારણકે ગર્ભવતી મહિલા ને કેલ્શિયમ ની સૌથી વધુ જરૂર હોય છે. અને ચુનો કેલ્શિયમ નો સૌથી મોટો ભંડાર છે. ગર્ભવતી મહિલા ને દાડમ ના રસ માં ભેળવી ને ચુનો પીવડાવો જોઈએ. એના થી ચાર ફાયદા થાય છે.
પહેલો ફાયદો એ થશે કે મા ને બાળક ને જન્મ આપતા સમયે કોઈ તકલીફ નહીં પડે.નોર્મલ ડિલિવરી થશે. બીજું એ કે બાળક જ્યારે પેદા થશે તો ખૂબ જ હુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત થશે.
ત્રીજો ફાયદો એ થશે કે બાળક જલ્દી બીમાર નહીં પડે. અને ચોથા સૌથી મોટો લાભ કે બાળક ખૂબ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ બને.

ચુનો ગોઠણ ના દુઃખાવા ને ઠીક કરે છે, કમર નો દુઃખાવો ઠીક કરે છે અને એક ખતરનાખ બીમારી Spondylitis પણ ઠીક કરે છે. ઘણી વખત મણકા માં સ્પેસ આવી જાય તો એ પણ ચુનો ઠીક કરી આપે છે. જો તમારું હાડકું તૂટી ગયું હોય તો એને જોડવા ની તાકાત ચુના માં છે.

જો મોઢા માં ઠંડુ ગરમ પાણી લાગે તો ચુનો ખાઓ , ઠીક થઈ જશે. મોઢા માં છાલા પડી ગયા હય કે એનિમિયા કે લોહી ની ખામી હોય તો ચુનો ખાઓ. દાડમ ના રસ સાથે ચુનો ખાઓ તો લોહી જલ્દી બની જાય છે.

ભારત ના જે લોકો ચુના વાળા પાન ખાય છે એ હોશિયાર લોકો છે. તમાકુ ન ખાવું એ ઝેર છે. તો ચુનો ખાઓ તમાકુ નહીં. અને પાન માં ચુનો લગાવો કાથો નહીં . કાથો કેન્સર કરે છે. પાન માં સોપારી ન નાખો. સોંઠ, એલચી , તજ , કેશર નાખો. અને ચુના વાળું પાન ખાઓ.

જો તમારા ગોઠણ માં ઘસારો આવે તો ડોકટર ના કહેવા પર બદલાવવા ની જરૂર નથી , ચુનો ખાતા રહો.
હા પણ ચુનો ખાઓ જરૂર થી પણ કોઈ ને ચુનો લગાવવો નહીં. આજકાલ આપણા દેશ માં ચુના લગાવવા વાળા ઘણા છે પણ ચુનો ભગવાને ખાવા માટે આપ્યો છે.

Author: GujjuRocks Team

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here