ભગવાનના મંદિરમાંથી મુર્તિ ચોરી કર્યા પછી ચોર આવે છે મુર્તિને પાછી મૂકવા, ને માંગે છે રોઈ રોઈને માફી ……વાંચો પુરી ઘટના

0

આજના દિવસોમાં આપણને આજુબાજુના વિસ્તારમાં કોઈને કોઈ અજીબો ગરીબ ઘટનાઓ સાંભળવા તો મળતી જ હશે. પરંતુ એવું તો વિચારી પણ ન શકાય કે એક ચોર ચોરી કરી તે વસ્તુ હેમખેમ પાછી આપવા આવે. આજે અમે તમને આવી જ એક વિચિત્ર બનેલી ઘટના વિષે જણાવીશું. . હા, એક ચોર ભગવાનના મંદિરમાંથી ત્યાં રહેલ મૂર્તિની ચોરી કરે છે. પરંતુ પછી શું થયું એ જાણીને તમને જરૂર આશ્ચર્ય થશે. એ ચોર તે ચોરેલી મુર્તિને ફરી પાછો મૂકવા આવે છે મે રોઈ રોઈને ભગવાનની માફી પણ માંગે છે.આ આશ્ચર્યમાં મૂકી ડે તેવી ઘટના બન્યા પછી લોકોની આસ્થા આ મંદિર પ્રત્યે વધી ગઈ છે. તો ચાલો આ ચમત્કારિક મંદિર અને ચમત્કારિક મુર્તિ વિષે જાણીએ.
તમને જણાવી દઈએ કે આ ઘટના દિલ્હીના હમીરપુર અને કાનપુર આસપાસના નેશનલ હાઇવે પરના સ્વામિનારાયણ મંદિરની છે. ભૂતકાળમાં આ મંદિરમાંથી સોનાની મુર્તિ ચોર ચોરી ગયો હતો. આજકાલ ચોર બધી જ વ્યવસ્થા ચોરી પહેલા જ કરી ડે છે. જેનાથી તે તેની ચોરીને છુપાવી શકે. પરંતુ આ ચોરે તો ગજબ કરી પોતે જ પોતાની ચોરીની કબૂલાત કરી ને માફી પણ માંગી.

જી હા , આ મુર્તિ તે ચોરી કરીને તેના ઘરે લઈ ગયો. પરંતુ આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ચોરી બાદ ચોર સાથે આશ્ચર્ય જનક બનાવો થઈ રહ્યા હતા. તેની વાઈફ અને દીકરો પણ બીમાર જ રહ્યા કરતાં હતા, અને રોજ રાત્રે તેને અજીબો ગરીબ સપનાઓ આવવા લાગ્યા. છે. વાસ્તવમાં, મૂર્તિની ચોરી કર્યાના થોડા દિવસ પછી, ચોરનો પુત્ર માર્યો ગયો હતો અને તેની પત્ની થોડા દિવસો પછી જ મૃત્યુ પામી. હવે રહી ગયો તે એકલો.
એ જણાવે છે કે, જ્યારથી આ મૂર્તિની ચોરી કરી છે, ત્યારથી તેના પરિવારમાં એક પછી એક ઘટના બની છે કે તેનો સમગ્ર પરિવારને વિખેરાઈ ગયો. આ પછી ચોરને સમજાયું કે તે વાસ્તવમાં તેની સાથે થઈ રહ્યું છે કારણ કે તેણે સ્વામિનારાયણ મંદિરથી સ્વામિનારાયણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે તેઓ સ્વામિનારાયણ મંદિર પ્રતિમાને તે પાછી મંદિર મૂકવામાં આવશે અને તેણે ચોર્યાં છે,
કે ચોર પૂરતી પસ્તાવા સાથે તે માફી પણ માંગશે. એટલું જ નહી ચોરે ત્યાના પૂજારીની પણ માફી માંગી અને કહ્યું કે તેમને તેમની પાસેથી જે સજા મળી છે , એ જોઈને જ હું મુર્તિ મૂકવા આવ્યો છુ. જેના માટે મે ચોરી કારી હતી. આજે એ લોકો જ આ દુનિયાને અલવિદા કહી ને ચાલ્યા ગયા છે. હું એકલો રહી ગયો પાપનો બોજ લઈને. ત્યારથી આ મંદિરને લોકો ચમત્કારિક માણવા લાગ્યા ને લોકોની આસ્થા ને શ્રદ્ધા પણ વધી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here