આ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ, માત્ર પરિક્રમા કરવાથી જ થઈ જાય છે બધા દુખ દૂર ….

0

આપ સૌ જાણો જ છો કે રામાયણમાં ભગવાન રામે પોતાના પિતાએ આપેલ વચનના પાલન કરવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. વનવાસ દરમ્યાન ભગવાન રામને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જો આમે તમને સીધો જ પ્રશ્ન પૂછી કે ભગવાન શ્રી રામજી વનવાસ દરમ્યાન સૌથી વધારે ક્યાં રહ્યા હતા.? તો કદાચ તમારા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ આ પ્રશ્નનો જવાબ જાણતો નહીં હોય , ઘણા લોકો આ પ્રકારના પ્રશ્નો સાંભળશે, પછી ઘણા વિચારોમાં પડી જશે, પરંતુ હિન્દુ ધર્મને માનનારા અને રામ જીના ભક્તોને આ વાત જણાવી ખૂબ જ જરૂરી છે કે જ્યાં ભગવાન શ્રી રામજી વનવાસના પૂરા 11 વર્ષ પસાર કર્યા હતા અને માતા સીતાને પણ આ જગ્યા અતિ પ્રિય હતી. તો ચાલો આજે આ આર્ટિકલના માધ્યમથી જાણીએ કે આખરે એ જગ્યા કઈ છે અને ક્યાં આવેલી છે.

આમ જોઈએ તો અમે જે સ્થાનની વાત કરવા જય રહ્યા છીએ તે ભારતનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે ને તે સ્થાન “ચિત્તકૂટ ” નામથી ઓળખાય છે. ચિત્રકૂટ ધામ જે મંદાકિની નદીના કિનારે સ્થિત છે. એ સ્થાન ભગવાન રામનું અતિ પ્રિય સ્થાન હતું. ભગવાન રામ જી જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તે દરમ્યાન વનવાસનો સંપૂર્ણ 14 વર્ષનો સમય હતો એમાંથી પૂરા 11 વર્ષ એમને આ સ્થળે જ વસવાટ કર્યો હતો. વિંધ્યાચલ પર્વતોથી ધેરાયેલ આ સ્થળ આશ્ચર્યની પહાડી થી પણ ઓળખાય છે.

ंઆ સ્થાન પર ભગવાન શ્રી રામ જીનાં અતિરેકટમાં એમ પણ કહેવામાં આવે છે કે બ્રહ્મ વિષ્ણુ અને મહેશને પણ સતી અનસુઈયાએ આ જ સ્થાનેથી જન્મ આપેલ છે. આ વાતને જાણ તો તમને થઈ જ ગઈ હશે કે ચિત્રકૂટ એક ઈતિહાસનું પ્રસિદ્ધ સ્થળમાનું એક છે. પરંતુ ઇતિહાસની વધારે લોકોને જાણકારી ન હોવાના કારણે આ વાત વધારે લોકોને ખબર નથી. આ સ્થળે સૌથી ઊંચા શિખર છેહનુમાનજી એક પ્રવાહના સ્વરૂપે છે.
અહીં મહાબલિ હનુમાનજીની એક વિશાળ મૂર્તિ છે જે એક પવિત્ર તળાવની સામે આવેલી છે, જેમાં સતત એક પાણીનું વહેતું ઝરણું વહ્યા કરે છે. એવું કહેવાય છે કે, આ સ્થળની ઉત્પતિ યુદ્ધ પછી ભગવાન શ્રી રામે હનુમાનજીના આરામ માટે કરી હતી.

જો તમે ક્યારેય ચિત્રકૂટ ધાન ફરવા જાવ તો ત્યાં સ્થિત કમદગીરી પર્વત છે. તમે તેની પરિક્રમા જરુર કરજો. એવું કહેવામાં આવે છે કે તેના પરિક્રમા માત્રથી જ વ્યક્તિનું જન્મ જન્મનું પાપ પુણ્યમાં ફેરવાઇ જાય છે. આ પરિક્રમા માત્ર 5 કિમી ની જ છે. આ સ્થાન પર ઘણાં નાના નાના મંદિર આવેલા છે, જે આ સ્થળને વિશેષ બનાવે છે. હિન્દુ શ્લોકોમાં ચિત્રકૂટ ધામનું ખૂબ મહત્વ છે. ભગવાન શ્રી રામ પહેલા અહીંયા આ જગ્યાબ્રમહા, વિષ્ણુ ને મહેશ સાથે પણ જોડાયેલી છે. એનું કારણ પણ એ જ હોય શકે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here