ચીરાયત જડીબુટ્ટી ના ફાયદા જાણીને હેરાન રહી જાશો, કેન્સર-ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ઉપીયોગી, લોહીને પણ કરે છે શુદ્ધ…

0

ચીરાયત એક વાર્ષીક જડ્ડી બુટ્ટી છે. જે ભારત ભર મા મળે છે. સંસ્ક્રુત મા આને ભુનીમ્બ કે કીરાતતીક કહેવા મા આવે છે. આ પ્રાચીન જડ્ડી બુટ્ટી ને નેપાળી નીમ ના રૂપ મા પણ જાણીતી છે. કારણ કે આ નેપાળ ના જંગલ મા એક સામાન્ય મળી આવતો છોડ છે. આ પ્રમુખ રૂપ થી હીમાલય મા ૧૨૦૦ થી ૧૫૦૦ મીટર ની ઉચાઈએ મળી આવે છે.
આ એક ઉત્તમ જડ્ડી બુટ્ટી છે જેનો ઉપયોગ મુખ્ય રૂપ થી સંક્રામક અને સુજન ની સ્થીતી જેમકે તાવ, ત્વચા રોગ ના ઉપચાર મા કરવા મા આવે છે. કીરાતતીક શબ્દ નો અર્થ છે બીલકુલ કડવો. અને આ સ્વાદ મા પણ કડવુ હોય છે. ચીરાયત એક વર્ષીય છોડ છે જેની ઉચાઈ ૨-૩ ફુટ સુધી હોય છે. આની પાન પહોળા ભાલાકાર ૧૦ સેમી લાંબા અને ૩-૪ સેમી સુધી પહોળા હોય છે. ચીરાયત ના ફળ સફેદ રંગ ના હોય છે. ઔષધીય પ્રયોગ માટે આના સંપુર્ણ છોડ નો ઉપયોગ થાય છે.આયુર્વેદ મા ચીરાયત પોતાના સુખા, તીખા, ગરમ અને કડવી પ્રક્રુતી ને કારણે ત્રીદોષ ના સંતુલન બનાવી રાખવા માટે ઉપયોગ કરવા મા આવે છે. આમા શક્તી શાળી એંન્ટી ઓક્સીડન્ટ હોય છે.

ચીરાયત ના ફાયદા કરે રક્ત ને શુધ્ધ:
ચીરાયત મા રક્ત ને શુધ્ધ કરવા વાળા ગુણ રહેલા છે. કડવી જડ્ડી બુટ્ટી ની જેમ ચીરાયત મા પણ રક્ત ને શુધ્ધ તથા રક્ત ઉત્પાદન માટે પણ સારુ છે. આના થી એનીમીયા ના લક્ષણ દુર કરવા મા મદદ મળે છે.ચીરાયત નુ ચુર્ણ ત્વચા રોગ મા પ્રભાવી:
આ જડ્ડી બુટ્ટી ના અર્ક ત્વચા રોગ મા પ્રભાવી ઉપચાર માટે ઉપયોગી છે. તમે બધી રીત ના ચકતા, ત્વચા રોગ અને ત્વચા ની સુજન માટે ચીરાયત ની પેસ્ટ ની સાથે ઈલાજ કરી શકાય છે. આ ધાવ ને મટાડવા માટે અને ત્વચા ને જલ્દી ઠીક કરે છે. આને પાણી સાથે મીક્સ કરી અને ધાવ ઉપર લગાવો. આના થી ફાયદો થાશે. એ સીવાય ચીરાયત ની પેસ્ટ પીંપ્લસ ના ઈલાજ માટે ઉપયોગી છે.

ચીરાયત ના ફાયદા તાવ માટે:
ચીરાયત તાવ ને ઓછો કરવા માટે ખુબ સારો હોય છે. વિશેષ રુપ થી મલેરીયા ના તાવ મા. મલેરીયા ની આયુર્વેદીક દવા બનાવા માટે ચીરાયત નો ઉપયોગ વ્યાપક રૂપ મા કરવા મા આવે છે. ચીરાયત થી તમે સ્વાસ્થય ના સુધાર માટે એક પ્રભાવી કડવી ટોનીક બનાવી શકો છો.ચીરાયત ના ગુણ રાખે રક્ત શર્કરા ને નીયંત્રણ મા:
ડાયાબીટીસ મા ચીરાયત જડ્ડી બુટ્ટી વ્યાપક રૂપ થી રક્ત શર્કરા ને કાબુ મા રાખવા માટે પ્રયોગ કરવા મા આવે છે. આ જ્ડ્ડી બુટ્ટી નો કડવો સ્વાદ રક્ત શર્કરા વિકારો મા સારા પ્રમાણ મા ફાયદા કારક છે. ચીરાયત અગ્નીશયી કોશીકાઓ મા ઈંસુલીન ઉત્પાદન ને ઉત્તેજીત કરે છે જેથી રક્ત શર્કરા ઓછો થાય છે.ચીરાયત ના ફાયદા લીવર મા ઉપયોગી:
ચીરાયત લીવર ની સમસ્યા ઓ જેવીકે સીરોસીસ, ફેટી લીવર અને અન્ય બીમારીઓ માટે સારુ છે. આ લીવર ની કોશીકાઓ ને રીચાર્જ કરે છે અને એના કામકાજ ને ઉત્તેજીત કરે છે. આ સારો લીવર ડીટાક્સફાઈર છે. જેના લીવર ઉપર ડીટોક્સીફીકેશન પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે તમે જો લીવર ની સમસ્યાઓ નો ઈલાજ કરવા માટે આનો ઉપયોગ કરી શકો છો.

ચીરાયત ના ફાયદા સાંધા ના દુખાવા માટે:
ચીરાયત માં સુજન ને ઓછી કરવા ના ગુણ ખુબ સારા હોય છે. આ લાલીમા, દુખાવો, સુજન અને સાંધા ના રોગો ના ઉપચાર માટે પ્રયોગ કરવા મા આવે છે. ખાસ કરી ને રુમેટીયડ ગઠીયા મા આનો ફાયદો સારા પ્રમાણ મા મળે છે.ચીરાયત ના ફાયદા કેંન્સર માટે:
આ જડ્ડી બુટ્ટી મા સૌથી સારી વાત એ છે કે આ કેંન્સર ની સામે બચાવ પ્રદાન કરે છે. આ વિશેષ રૂપ થી લીવર કેંન્સર માટે પ્રભાવી છે. એ સીવાય આ ચયાપચય ને વધારે છે જેનાથી શરીર મા નવુ લોહી બને છે. આમા મીથનોલ ની ઉપસ્થીતી પણ સારા પ્રમાણ મા હોય છે. જે પણ કેંન્સર ની સામે લડવા મા મદદ કરે છે.

એ સીવાય ચીરાયત ના બીજા ફાયદા મા કબજીયાત ના ઈલાજ મા મદદ રૂપ થાય છે. આના છોડ થી એક કાઢા ને તૈયાર કરો અને આનુ રોજ સવારે સેવન કરો. જેના થી કબજીયાત મા ફાયદો થાય છે.

Auhtor: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here