ચીનમાં છોકરાઓને પાછળથી હોલ વાલા પેન્ટ શા માટે પહેરે છે?, કારણ જાણીને હેરાન જ રહી જાશો…વાંચો આગળ

0

જો તમે કોઈ બાળકને ગલી, પાર્ક કે શોપિંગ સેંટરમાં ખુલ્લેઆમ બેસીને શૌચ કરી રહ્યા જુઓ છો તો તમે શું વિચારશો? ચીનમાં આવું થતું જોવું એક સામાન્ય વાત છે. બાળકોને હરવા-ફરવામાં કોઈ મુશ્કિલ ન આવે તે માટે ત્યાના લોકો તેમને એક ખાસ પ્રકારની ડ્રેસ પહેરાવે છે જેને ‘કઈ ડાંગ કુ’ કહેવામાં આવે છે. આ એક ખાસ વાત એ છે કે જેના પાછળના હિસ્સામાં મોટું છેદ(કાણું) હોય છે.

એ સત્ય છે કે પહેલાની તુલનામાં હાલ તેનો ઓછો ઉપીયોગ થાય છે પણ આ ચલણ ખત્મ પણ નથી થયું. વિદેશીઓને આ પ્રકારની પેન્ટનો કોઈ મતલબ સમજમાં નથી આવતો. બહારથી આવેલા મોટાભાગના લોકોને એજ લાગે છે કે તે સારી આદત નથી હોતી અને તેનાથી બાળકોને પરેશાની થાય છે. બ્રાઝીલથી હાલમાં જ બીજિંગ શિફ્ટ થયેલા એક વકીલે જણાવ્યું કે આગળના હફ્તામાં બીજિંગના એક મોંઘા શોપિંગ સેન્ટરમાં ગયા હતા.

મેં જોયું કે ત્યાં એક બાળક જુકીને બેઠો હતો અને પોર્ટી કરી રહ્યો હતો. પછી મેં તેની માં ને પોર્ટી ઉઠાવતા જોઈ. હું હૈરાન જ રહી ગયો. આ બધું ખુબ અજીબ હતું. ચીનમાં લોકોનું માનવું છે કે આવી પેન્ટ પહેરવાવાલા બાળકો જલ્દી જ વોશરૂમનો ઉપયોગ કરવાનું શીખી જાય છે. સાથે જ ડાઈપર પહેરનાર બાળકોને વોશરૂમ જવાની આદત ખુબ મોડી લાગે છે. જો બાળકો ખોટી જગ્યા પર પોર્ટી કરવા બેસે છે તો તેઓને રોકી શકાય છે.

ચીન માં ત્રણ-ચાર મહિનાની ઉંમરથી જ બાળકોને બાથરૂમમાં જવાનું શીખવવામાં આવે છે, જ્યારે પશ્ચિમી દેશોમાં એક-દોઢ વર્ષ બાદ બાળકોને આદત પડે છે. ચીની બાળકોનો આવો પહેરવેશ લોકોનું ધ્યાન એવી રીતે પોતાની તરફ ખેંચી રહ્યું છે કે ઈન્ટરનેટ પર આ બાબત વિશે વાત કરવા માટે ફોર્મ બનાવવમાં આવ્યા છે. આવા પેન્ટ્સનાં નુકસાન એ છે કે તમને ઘરે-ઘરે બાળકો ઘરની બહાર પોર્ટી કરતા જોવા મળશે. જો કે તેનાથી સાર્વજનિક સ્થળો પર ગંદગી ફેલાયેલી રહે છે જે બીમારીઓને જન્મ આપે છે. આ મામલમાં શહેરોના મુકાબલે ચીનનાં ગામની સ્થિતિ વધુ ખરાબ છે.

દુનિયામાં આ મુદ્દા પર વિવાદ થઇ રહ્યો છે કે શું ‘कई डांग कू’ નો ઉપીયોગ પર્યાવરણ માટે સારો છે કે નહિ, કહેવામાં આવે છે કે તેના ઉપયોગથી ઘણા ટન કુડેના ઉપયોગનો ખરતો ઓછો થઇ શકે છે. ઘણા યુરોપીય દેશોમાં પણ હવે લોકોનું કહેવું છે કે તેઓ બાળકોને કપડાનું ડાઈપર પહેરાવે. જો કે હાલ ચીની ડોકટર પણ માનવા લાગ્યા છે કે ડીસ્પોજેબલ ડાઈપરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. બસ તેને જલ્દી જલ્દી બદલવાનું રહેશે નહિ તો બીમારીઓનો ખતરો આવી શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.