‘ચીડિયા ઘર’ની આ બબલી હાલ બની ગઈ છે હોટ, તસ્વીરો ભલભલાનો ઉડાવી દેશે હોંશ, જુઓ અલગ જ અંદાઝ…..

0

એક્ટર્સને જોઈને તો એવુજ લાગતું હોય છે કે તેઓની લાઈફ ખુબ ગ્લેમર છે. પણ વાસ્તવમાં તેમને પોતાની આ લાઈફસ્ટાઈલને બનાવી રાખવા માટે ખુબ મહેનત કરવી પડતી હોય છે. જો કે તમને તો ટીવીનો કોમેડી શો ‘ચીડિયા ઘર’ તો તમને યાદ જ હશે.

આ શો માં મયુરીનો કિરદારને પણ લોકોએ ખુબ પસંદ કર્યું છે. મયુરી બિલકુલ કોઈ મોરનીની જેમ જ હતી. પણ તમને તો પેલી ગોલુ-મોલું મયુરી જ યાદ હશે. પણ હાલ મામલો બદલી ગયો છો. મયુરીના રોલમાં નજર આવેલી ‘શફક નાજ’ હાલ ખુબ હોટ બની ગઈ છે. તમને તેમનો ટ્રેડીશનલ અવતાર જ યાદ હશે. પણ હાલ તે બોલ્ડ ફોટોશુટ કરી રહી છે. જુઓ તેનો આકર્ષક અંદાજ.

1. ગોમુખની પત્ની:

શો ના લીડીંગ મૈન ‘રીટાયર્ડ પ્રિન્સીપલ શ્રી કેસરી નારાયણ’ નો દીકરો હતો ગોમુખ. શો માં કેસરી નારાયણનો રવૈયો એક સાવજની જેમ જ્યારે ગોમુખનો વ્યવહાર એક ગાય જેવો હતો. અને તેમાં મયુરી તો એકદમ મોરલીની જેમ હતી.

2. દરેક વાત પર નાચવું:

એ તો આપણે બધા જાણીએ છીએ કે મોર નાચવા માટે જ જાણવામાં આવે છે. બસ મયુરીને પણ નાની-નાની વાતો પર નાચતી જોવા મળે છે.

3. કુંતીનું કિરદાર:

લગભગ 2013-14 ના સમયે શફક ‘મહાભારત’ માં કુંતીની ભૂમિકામાં નજરમાં આવી હતી. તે સમયે તેમનું ફિગર પણ ઠીક હતું. પણ ચીડીયા ઘરમાં આવ્યા બાદ તે ખુબ મોટી થયેલી જોવા મળે છે.

4. ઓછુ કર્યું વજન:

‘ચીડીયા ઘર’ બાદ તેમની પાસે એક નવો પ્રોજેક્ટ આવ્યો. તેના માટે તેમણે 13 કિલો જેટલું વજન પણ ઉતાર્યું છે.

5. લીધો હતો બ્રેક:

પોતાનું વજન ઓછુ કરવા માટે શ્ફ્કે લગભગ 2 મહિના માટેનો બ્રેક લીધો હતો.

6. આ છે શફકનું કહેવું:

શફકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મારી વર્ક લાઈફ ખુબ એક્ટીવ હતી. તેને લીધે હું મારી ઉપર ફોકસ કરી શકતી ન હતી’.

7. પછી લીધો નિર્ણય:

શફક કહે છે કે,માટે મેં મારા કામમાંથી બ્રેક લીધો અને આ એકસ્ટ્રા ફેટને હટાવવા માટે હર દિવસ કોશિશ કરી.

8. આ છે માનવું:

શફકનું માનવું છે કે,અને જો તમે કાઈ ઈચ્છો છો તો તમે તે કરી જ લો છો. મેં ખુબ સ્ટ્રીક ડાયેટ ફોલો કરી અને પૂરો સમય પોતાને આપવાની સાથે રોજનું વર્કઆઉટ કર્યું.

9. ફેંસને આવશે પસંદ:

શફ્શ કહે છે કે ,’પોતાનામાં બદલાવને જોઇને ખુબ સારું લાગે છે, પોતાના આગળના પ્રોજેક્ટમાં અલગ દેખાવા માટે ખુબ ઉત્સુક છું અને મને પૂરી ઉમ્મીદ છે કે ફેંસ મારા માટે આ રૂપ સાથે પણ પ્રેમ કરશે’.

10. હોટ તસ્વીરોની ભરમાર:

શફ્કને સપ્ટેમ્બરના સમયે આ ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું. તેના બાદ તો જાણે કે તેમના ઇનસ્ટાગ્રામ પર એકાઉન્ટ પર હોટનેસની વર્ષા થઇ હોય.

11. ઘણા શો માં આવી હતી નજરમાં:

શફક ‘સપના બાબુલ કા બીદાઈ’, ‘સંસ્કાર લક્ષ્મી’, ‘શુભ વિવાહ’, અને ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા શો માં નજરમાં આવી ચુકી હતી.

12. કરી હતી ફિલ્મો:

શફ્શે જુલાઈ 2017 માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગેસ્ટ ઇન લંડન’ માં નજરમાં આવી હતી. ફિલ્મમાં શફ્શ લીડ એક્ટ્રેસના દોસ્તના કિરદારમાં નજરમાં આવી હતી.

13. મલ્ટીટેલેનટેડ:

24 વર્ષીય શફ્શ એક્ટિંગની સાથે સાથે ડાન્સિંગનો પણ શોખ રાખે છે. શફ્શ પ્રશિક્ષિત ક્લાસિકલ ડાંસર છે.

14. બહેન પણ એક્ટ્રેસ:

શફ્શની મોટી બહેન ફલક નાજ પણ નાની સ્ક્રીન પર સક્રિય છે. ફલક સીરીયલ ‘સસુરાલ સીમર કા’ માં જહાનવી મલ્હોત્રાના કિરદારમાં નજરમાં આવી રહી છે.

15. ટ્રાન્સફોર્મેશન:

શફકનું ટ્રાન્સફોર્મેશન ખુબ ગજબનું છે. જો તમને શફકને થોડી-ઘણી ઇન્સ્પીરેશન મળી હોય તો આજે જ કામ શરુ કરી દો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.