છોકરીઓના સુવાના આ 10 તરીકા જણાવે છે છોકરાઓમાં તેની પસંદ, જાણો કેવા પ્રકારના યુવકો પસંદ આવે છે તેઓને…

અમુક છોકરાઓ ખુબ આસાનીથી છોકરીઓ પટાવી લેતા હોય છે, તો અમુક માટે તે કોઈ ટાસ્ક થી કમ નથી હોતું. છોકરીઓને પટાવતા પહેલા તે જાણવું ખુબ જ આવશ્યક છે કે તેઓને કેવા પ્રકારના યુવકો પસંદ છે. નાની અમથી વાતમાં બધું જ છુપાયેલું હોય છે. જો તમે તેની પસંદ-નાપસંદ વિશે જાણી લીધું તો સમજી લો કે તમારું અળધુ કામ તો થઇ જ ગયું. કોઈ છોકરાને જો કોઈ છોકરી પસંદ આવી જાય છે તો તે તેને પટાવા માટે દિવસ-રાત એક કરી દેતા હોય છે. તેઓની કોશીસ રહેતી હોય છે કે બસ કોઈપણ સંજોગે તે છોકરીના દિલમાં પોતાની જગ્યા બનાવી લે. આજે અમે તમારી આ પરેશાનીને થોડી આસાન કરવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું યુવતીના સુવાની પોઝીશન વિશે તેના પરથી જાણ થાય છે કે તેઓને કેવા પ્રકારના યુવકો પસંદ છે. 1. સીધું ઊંઘવું:જે યુવતીઓ હાથને મોડ્યા વગર સીધી ઉંધે છે તેઓ બેલેન્સ્ડ નેચર ની હોય છે. તેઓ મોટા મોટા સપનાઓ જોવામાં વિશ્વાસ રાખે છે. તે પોતાના જીવનમાં ઘણું બધું હાંસિલ કરવા માગતી હોય છે. આવી છોકરીઓ ડોમિનેટિંગ છોકરાઓ તરફ વધુ આકર્ષિત થાય છે.

2. પેટના બલ પર કે ઉલ્ટી રીતે સુતી યુવતીઓ:જે છોકરીઓ ઉલ્ટી રીતે સુવે છે તેઓ ખુબ જ લાપરવાહ હોય છે. આવી યુવતીઓ ખુબ જ ડીમાન્ડીંગ પણ હોય છે. તેઓને વાત-વાત પર સરપ્રાઈઝ આપતા યુવકો ખુબ જ પસંદ હોય છે. બોરિંગ છોકરાઓ તેની લીસ્ટમાં આવતા જ નથી.

3. જમણી બાજુ સુવું:વિશેષજ્ઞ અનુસાર જમણી બાજુ સુવું એકદમ યોગ્ય છે. આવી રીતે સુવાથી સારી ઊંઘ આવે છે અને ખરાબ સપના પણ નથી આવા. આવી રીતે સુતી યુવતીઓ વાતચીત કરાવાના મામલામાં એક્સપર્ટ હોય છે. તેઓને લીડરશીપ ક્વોલીટીઝ વાળા યુવકો પસંદ આવે છે.

4. તકિયા પર હાથ રાખીને સુવું:જે યુવતીઓને તકિયા પર હાથ રાખીને સુવાની આદત હોય છે, તેઓ છોકરાના લુક્સ પર વધુ ધ્યાન નથી આપતી, આવી છોકરીઓ ખુબ માસુમ હોય છે. કોઈ પણ આસાનીથી તેઓએન પોતાની વાતોમાં ફસાવી લેતા હોય છે.

5. પગ ફેલાવીને સુવું:પગ ફેલાવીને સુવાની આદત વાળી યુવતીઓ લાપરવાહ હોય છે. તેઓને પોતાની આઝાદી વચ્ચે કોઈ ન જોઈએ. રોક-ટોક કરનારા યુવકો તેમને બિલકુલ પણ પસંદ નથી હોતા. તેઓને હસમુખ છોકરાઓ પસંદ હોય છે.

6. તકિયા કે સોફ્ટ ટોયઝ પકડીને સુવું:

આવી છોકરીઓ ચંચલ મિજાજની હોય છે. તેઓ મોટાભાગે પોતાના સપનામાં જ જીવતી હોય છે અને તે મોટા સપનાઓ જોવા ખુબ પસંદ કરતી હોય છે. તેને પોતાનો ટાઈમ આપતા અને કેયર કરતા યુવકો ખુબ જ પસંદ હોય છે.

7. ચાદર ઓઢીને સુવું:

કંબલ કે ચાદર ઓઢીને સુતી યુવતીઓ સીધી સાદી અને ઘરેલું કિસમની માનવામાં આવે છે. તેઓની પસંદ પણ સાધારણ દેખાતા યુવકો હોય છે. આવી યુવતીઓ પોતાના પાર્ટનર પાસે વધુ ઉમ્મીદ નથી રાખતી. તેને સ્માર્ટ યુવકો પસંદ આવતા હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!