છોકરીઓ મૈસેજમાં ક્યારેય પણ કોઈને ન કહો આ 3 વાતો, નહિતર થઇ શકે છે ગડબડ….આર્ટિકલ વાંચો

આજના સમયમાં મોબાઈલ એક એવી વસ્તુ બની ગઈ છે જેના વગર જાણે કે કોઈ ઇન્સાન રહી જ ન શકે. મોબાઈલને ઈન્સાને પોતાના જીવનનો એક હિસ્સો બનાવી દીધું છે. જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ તો સૌથી પહેલા મોબાઈલને જ શોધીએ છીએ અને જો તે ન મળે તો બૈચેન બની જતા હોઈએ છીએ. આજ-કાલ દરેક વસ્તુ મોબાઈલની મદદથી થઇ જાતી હોય છે પછી કાઈ ખરીદવાનું હોય કે પછી કોઈક ખેલ ખેલવો હોય, જો તમારી પાસે મોબાઈલ છે તો તમે આસાનીથી આ વસ્તુ કરી શકશો. જેમ કે પહેલાના સમયના લોકોને શરાબનો નશો હતો તેવી જ રીતે આજના સમયના લોકોને મોબાઈલનો નશો લાગી ગયો છે. આજે ઇન્સાન એક હફ્તા ખાધા વગર રહી શકશે પણ મોબાઈલ વગર એક પલ માટે પણ ન રહી શકે. એક સમય એવો હતો જ્યારે તહેવારનાં દિવસે લોકો એક-બીજાના ઘરે જઈને શુભકામનાઓ આપતા હતા કોઈના ઘરમાં કોઈ ખુશ્ખબર હોય તો તેના ઘરે જઈને તેઓને બધાઈ આપતા હતા. પણ આજે સમય ખુબ જ બદલાઈ ગયો છે. આજના સમયે જ્યારે પણ કોઈ સંદેશ અકે બધાઈ આપવી હોય તો તેમે મેસેજ કરીએ છીએ. મેસેજમાં વાત કરવી કે ચૈટીંગ કરવું દરેક યુવાની પહેલી પસંદ છે. પણ શું તમને લાગે છે કે જે મુદ્દા પર આમને સામને બેસીને વાત હોવી જોઈએ, તેને મેસેજમાં લિપટાવવું ઉચિત નથી. આજે અમે તમારા માટે એવા જ મુદ્દા લઈને આવ્યા છીએ. જેના વિશે સામ-સામે બેસીને જ વાત કરવી જોઈએ ન કે મોબાઈ કે મૈસેજ થી.

1. પ્રેગનેન્સી ન્યુઝ:કોઈ ઔરતનું માં બનવું સૌથી મોટી વાત હોય છે. જો તમે પ્રેગનેન્ટ છો અને આં વાત તમે તમારા પતિને કહેવા માગો છો તો ભૂલથી પણ આ વાત મેસેજ કરીને નાં જણાવો. તમારા જીવનમાં આવી મોટી ખુશી આવવા જઈ રહી છે. પતિને ગળે મળીને આ વાત જણાવો,કેમ કે આ તમારા જીવનનો ખાસ પલ છે.

2. આપત્તિજનક તસ્વીરો ન મોકલો:ઘણીવાર કપલ એટલા રોમેન્ટિક બની જાતા હોય છે કે પોતાની ન્યુડ ફોટોસ પોતાના પાર્ટનરને મૈસેજ કરી દેતા હોય છે તમારે તેનાથી બચવું જોઈએ. કેમ કે તે ગલત છે અને તેનાથી તમારા ફોટાનો ગલત રીતે ઉપીયોગ પણ થઇ શકે છે.

3. કોઈને પ્રપોઝ કરવું:જો તમે કોઈને પહેલી વાર ‘આઈ લવ યુ’ બોલી રહ્યા છો તો મેસેજમાં કહીને મજા ઓછી ન કરો. સામે જાઓ અને તેને ગળે લગાડીને આ વાત તમને ખુશી આપશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!