કુંવારી છોકરીઓને ન સ્પર્શવું જોઈએ શિવલિંગને , જાણો આ પરંપરાગત માન્યતાને !! શું છે આનું કારણ જાણો

0

હિન્દુ ધર્મમાં શિવલિંગ પૂજાનું મહત્વ વિશેષ છે. એવું કહેવાય છે કે આ શિવલિંગ સ્વયં ભગવાન શિવના હોવાની સાક્ષી પૂરાવે છે. એટલા માટે જ વર્ષોથી શિવલિંગની પૂજા કરતાં આવ્યા છીએ. તો બીજી બાજુ એવી પણ માન્યતા છે કે શિવલિંગ પર દૂધ અથવા જળનો અભિષેક કરવો ઉતમ રહે છે. શિવ પુરાણ અનુસાર શિવલિંગ એ જ્યોતીનું સ્વરૂપ છે. એવામાં જો કોઈ મનુષ્ય ભગવાન શિવની પૂજા કરે છે તો તેને અવશ્ય ફળ પ્રાપ્તી થાય છે. શિવલિંગ પૂજા માટે ઘણી માન્યતાઓ પ્રચલીત છે, એમાની એક છે કે કુંવારી છોકરીઓએ શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ નહી. એવો પણ પ્રશ્ન છે કે આખરે શા માટે છોકરીઓને શિવલિંગના સ્પર્શની શાસ્ત્રમાં મનાઈ છે. તો ચાલો આજે આ લેખમાં આપણે એ માન્યતા વિષેની જ ચર્ચા કરીશું.

ક્યારે થઈ હશે શિવલિંગ પૂજાની શરૂઆત ?

એક પૌરાણીક કથા અનુસાર ભગવાન બ્રમહા અને વિષ્ણુ વચ્ચે સૌથી શ્રેષ્ઠ અને મોટું કોણ એ બાબતે વિવાદ થયો હતો. જેને ટાળવા માટે એક દિવ્ય જ્યોતી પ્રગટી હતી. આ જ્યોતીને જોઈને શિવલિંગ જ પર બ્રાંન્હ છે એવો ભગવાન વિષ્ણુ અને બ્રામ્હા ને આભાસ થયો. જે પછી એ જ્યોતીને જ્યોતીલિંગ માનીને તેની પૂજા કરવામાં આવી. જો કે હિન્દુ ધર્મમાં ખાંદિર મુર્તિ પૂજા કરવાની મનાઈ છે. પરંતુ શિવલિંગ, શાલીગ્રામની પૂજાને શુભ માનવામાં આવી છે.

કુંવારી છોકરીઓ નથી સ્પર્શી શકતી શિવલિંગ ને :

જ્યાં એક બાજુ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાને ઉતમ માનવામાં આવી છે તો બીજી તરફ એવી પણ માન્યતા છે કે કૂવારી છોકરીઓ શિવલિંગને સ્પર્શી શકતી નથી. શિવલિંગ પૂજાનો અધિકાર માત્ર પુરૂષોને જ આપવામાં આવ્યો છે. અને કૂવારી છોકરીઓને આ પૂજાથી વર્જિત રાખવામા આવી છે, આના પાછળ ઘણા કારણો છે જે મોટા ભાગના લોકો જાણતા નથી. તો ચાલો આજે ચર્ચા તેના વિષે જ કરીએ.

શું છે આનું કારણ :
એક પૌરાણીક માન્યતા અનુસાર ભગવાન શિવ કઠોર તપસ્યામાં લીન હતા. એવામાં કોઈ આદમી અથવા સ્ત્રી તેમની પાસે જવાની હિંમત કરતાં હતા. જ્યારે દેવી દેવતા અને અપ્સરાઓ પણ આ વાતનું ધ્યાન રાખતી હતી કે મહાદેવની તપસ્યા ભંગ ના થાય. કારણ કે જો આ કારણે ભગવાનની તપસ્યા ભંગ થશે તો તેમના ક્રોધનું કારણ બનશુ. કદાચ આ કારણે જ આજે પણ છોકરીઓ શિવલિંગને સ્પર્શતી નથી.

તમારામાંથી ઘણી છોકરીઓ ભગવાન શિવની પૂજા નથી કરતી, પરંતુ આ વાત સત્ય નથી. આમ જોઈએ તો શાસ્ત્રમાં ભગવાન શિવની એકલી પૂજા ના કરી શકાય. પરંતુ જો શિવ અને પાર્વતી માતા બંનેની સાથે પૂજા કરવામાં આવે તો જરૂર કરી શકાય છે.

એક માન્યતા અનુસાર આ જગતના દરેક પુરુષ શિવ છે અને દરેક સ્ત્રી માતા પાર્વતી છે, માટે સ્ત્રી શિવલિંગને સ્પર્શી ના શકે પરંતુ જળ તો ચઢાવી જ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here