છોકરાઓના શરીરનાં આ હિસ્સાઓ પર રહે છે છોકરાઓની નજર, લાગી જાશે તમારી આશીકીમાં ચાર ચાંદ…

યુવાન દિલ એમ જ લપસી જાતું હોય છે અને આ ઉંમરમાં ઓપોઝીટ સંભોગનાં પ્રતિ આકર્ષિત થવું સ્વાભાવિક વાત છે. જો કે ‘દિલ તો બચ્ચા હૈ જી’ તમે સાંભળી જ રાખ્યું હશે, માટે આવી હસરતોની કોઈ ઉમર નથી હોતી. છોકરીઓના મિજાજને જાણવા માટે હંમેશા આતુર રહેતા હોય છે. અને તેને જોતા આજે અમે યુવા સાથીઓ માટે અમુક જાણકારી લઈને આવ્યા છીએ, બની શકે કે તેનાથી તમારી આશિકીમાં ચાર ચાંદ પણ લાગી જાય.
અહી અમે વાત કરી રહ્યા છીએ કે આખરે છોકરીઓ છોકરાઓના ક્યા અંગો પર નજર રાખે છે અને પોતાની પસંદ-નાપસંદને જણાવે છે. એક રીસર્ચમાં આ બાબતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે.

1. સૌથી પહેલા આંખો જ કરે છે અપીલ:રીસર્ચ અનુસાર છોકરાઓની આંખો સૌથી પહેલા છોકરીઓને ખુબજ લુભાવતી હોય છે અને પોતાના તરફ આકર્ષિત કરતી હોય છે. છોકરીઓ છોકરાઓની આંખોમાં પ્રેમ અને ભરોસો શોધતી હોય છે અને તેને તે વાત સૌથી વધુ પસંદ આવતી હોય છે. પ્રેમીઓ આંખોની ભાષા સમજતી હોય છે કે એ પછી તે કહીએ કે પ્રેમ આંખોથી જ દિલમાં ઉતરતો હોય છે.

2. ફિટનેસ પર હોય છે નજર:છોકરીઓ છોકરાઓના ફિટનેસ પર પણ નજર રાખે છે. તેઓ ફીટ અને સ્પોર્ટી છોકરાઓને ડેટ કરવાનું ખુબ પસંદ કરતી હોય છે. આજ કારણ છે કે આજે બધાને 6 પૈક બનાવતા જોવામાં આવે છે. તેમાં છોકરીઓને યોગદાનને ભૂલી ન શકાય કે તેઓને એપ્સ વાળા છોકરાઓ વધુ પસંદ હોય છે.

3. વાળ અને દાઢી પર હોય છે ફિદા:છોકરીઓ છોકરાઓના હોંઠ, વાળ, દાઢી, શોલ્ડર અને છાતીને જોઇને પણ ફિદા થઇ જાતી હોય છે. આજ કારણ છે કે આજે દાઢી રાખવી એક ચલણ બની ગયું છે. આ બધી તે ચીજો છે જેમાં છોકરીઓ આવા છોકરાઓ પર જાન ન્યોછાવર કરી દેતી હોય છે. તો તમે પણ દાઢી વધારવાનું શરુ કરી દો.

4. સ્વભાવ પણ ખુબ જ ખાસ:સુંદરતા કે શારીરિક ગઠનની સાથે જ છોકરાઓનો સ્વભાવ કેવો છે, તેના પર તે ધ્યાન આપતી હોય છે.એટલે કે બોલવાનો અંદાજ, ડ્રેસિંગ સેંસ, બેસવા-ચાલવાનો તરીકો અને ખાસ કરીને છોકરીઓ સાથે વાત કરવાનો તરિકો તેના પર ખુબ પ્રભાવ પાડે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!