OMG: છોકરાઓની આ ચીજને જોઈને આકર્ષિત થાય છે છોકરીઓ, જાણીને હૈરાન રહી જાશો….

મોટાભાગે છોકરાઓના મનમાં એ સવાલ હોય છે કે આખરે છોકરાઓને છોકરીઓમાં શું પસંદ હોય છે? એવી તે કઈ ચીજ છે જેનાથી યુવતીઓ તરત જ ઈમ્પ્રેસ થઈ જતી હોય છે. વાત કરવાનો તરીકો પસંદ છે કે પછી શાનદાર બોડી બનાવવી. આખરે તે કઈ ચીજ છે જેને લીધે છોકરીઓ વાત કરવા પર મજબુર બની જાતિ હોય છે. એક રિસર્ચ અનુસાર એ જાણ થઇ છે કે છોકરાઓના ક્યાં બોડી પાર્ટને જોઈને છોકરીઓ આકર્ષિત થઇ જાતિ હોય છે છોકરીઓ.1. છોકરીઓ સૌથી વધુ પસંદ કરતી હોય છે આંખો:

છોકરીઓને વાત કરવાનો અંદાજ નહિ પણ ગોડ ગિફ્ટેડ ચીજ એટલે કે આંખો સૌથી વધુ આકર્ષિત કરે છે. ખાસ કરીને જયારે પુરુષોની આંખોમાં ડાર્ક સર્કલ ન હોય કે તે લાલ આંખો ન હોય.

2. એબ્સ પણ ખુબ પસંદ:

આજકાલ 6 પૈક એબ્સનું જૂનુન ખુબ છવાયેલું છે. એક્ટર હોય કે પછી મોડલ દરેક કોઈની પાસે 6 પૈક એબ્સ છે. જેને જોઈને છોકરીઓ ખુબ જ આકર્ષિત થઇ જાતિ હોય છે. આંખોની સાથે-સાથે છોકરીઓ ને એબ્સ પણ ખુબ જ આકર્ષિત કરતા હોય છે.

3. આ ચીજોને જોઈને પણ આકર્ષિત થતી હોય છે છોકરીઓ:

રિસર્ચમાં જાણ થઇ છે કે છોકરીઓને પુરુષોના દાંત, હોંઠ, વાળ, દાઢી, મૂંછો, શોલ્ડર અને ચેસ્ટને ખુબ જ પસંદ કરતી હોય છે. જો પુરુષ પોતાની બોડીનું વધુ ધ્યાન રાખે છે તો તેના તરફ છોકરીઓ એટ્રેક્ટ થઇ જાતિ હોય છે. જે ચીજ પર છોકરીઓ વધુ ધ્યાન રાખતી હોય તે છે છોકરાઓના રહેવાનો તરીકો. કેવી રીતે વાત કરી રહ્યા છે? શું પહેરી રાખ્યું છે અને તમે કેટલા એક્ટિવ છો? આ બધી બાબતોનું છોકરીઓ ખાસ ધ્યાન રાખતી હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!