છોકરાને પસંદ આવી રેડ લાઈટ એરિયાની છોકરી, કર્યા લગ્ન, અને પછી જે કઈ થયું તે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય…….

0

પ્રેમ એક એવી ચીજ છે જેના માટે કોઈ પણ ઇન્સાન કંઈપણ કરવા માટે તૈયાર થઇ જાતા હોય છે. પ્રેમમાં પડેલા લોકો નાત-જાત, હૈસિયત, ક્વોલિફિકેશન કઈ પણ જોતા નથી બસ પોતાના પ્રેમ પર જ ભરોસો કરી લેતા હોય છે. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જે પ્રેમ કરનારાઓ માટે એક મોટું ઉદાહરણ છે.આ યુવકે રેડ લાઈટ એરિયામાં રહેનારી યુવતીને પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા. આ મામલો મધ્યપ્રદેશના નિજામ નો છે જ્યા આકાશ અને ભારતીએ કોર્ટમાં લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે આકાશ અને ભારતી બંને બાંછડા સમુદાયથી છે.
હેરાન કરી દેનારી વાત તો એ છે કે તેને રોકવા માટે સરકાર તરફથી આજ સુધી કોઈ પહેલ આવી નથી. આકાશ બાળપણથી જ તેનો વિરોધ કરી રહ્યા હતા. આકાશ જયારે મોટા થઇ ગયા ત્યારે તેણે નાબાલિગ બાળકોને બચાવાનો નિર્ણય લીધો અને એક સાથે મળીને 60 નાબાલિગ યુવતીઓને વર્ષ 2017 માં બચાવી હતી.
આકાશ એવા જ એક રેસ્ક્યુમાં ગયા હતા જ્યા તેની મુલાકાત ભારતી સાથે થઇ હતી. તે માત્ર 16 વર્ષની હતી. ભારતીએ જણાવ્યું કે તેની માં તેને ભણાવાની જગાએ વેશ્યાવૃત્તિમાં લાવવાની કોશિશ કરી રહી હતી. આકાશે કોઈ રીતે ભારતીને નિજામના એક હોસ્ટેલમાં ભરતી કરાવી દીધી પણ અમુક દિવસો પછી તેની માં હોસ્ટેલથી તેને લઈને ચાલી ગઈ.
પછી પોલીસે ભારતીને આશ્રમમાં રાખવાનો પ્રયાસ કર્યો અને સ્કૂલમાં તેનું નામ નોંધાવી નાખ્યું. ભારતીના 21 વર્ષ પુરા થયા પછી પોલીસે આકાશ અને ભારતીના લગ્ન કરાવી નાખ્યા. હવે બંને ખુશીથી પોતાનું જીવન વીતાવી રહ્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!