જે મહિલાઓમાં હોય છે આ લક્ષણો, તે કહેવાય છે પવિત્ર, જાણી લેશો તો ક્યારેય દગો નહી ખાવ !!

0

દરેક મનુષ્યનું ચરિત્ર તેની કામ કરવાની રીત ઉપરથી જ ખ્યાલ આવે છે. તે જે કાઇ બને છે તે તેના વિચારોથી જ બને છે. માટે આપણે આપણાં વિચારોનું ધ્યાન રાખવું જોઈએ. અમે બધા જ તેના પ્રત્યેક વિચાર કરીએ છીએ અને એવું જ વર્તન પણ કરીએ છીએ. એ બધા ની આપણાં દિમાગમાં છાપ ઊભી પડે છે. દરેક મનુષ્યનું ચરિત્ર તેના પ્રભાવથી જ નક્કી થાય છે. જો તમારો પ્રભાવ સારો હશે તો તમારું ચરિત્ર સારું જ રહેશે. જો તમારો પ્રભાવ ખરાબ હશે તો તમારું ચરિત્ર ખરાબ જ અંકિત થશે. ચરિત્રનું નિર્માણ બધી જ પ્રક્રિયામાં નિર્ધારિત કરે છે. આગળ તે જ તેના ભવિષ્યનું નિર્માણ કરે છે. તે જ ભાવિ સમાજનું નિર્માણ કરે છે.

ભારતમાં મહિલાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ જોઈએ તો સ્ત્રીમાં મમત્વ, કોમળતા અને સૌમ્યતા કુદરતે ભરપૂર ભરી છે. મોટાભાગની મહિલાઓમાં આ બધી જ ભાવના જોવા મળતી હોય છે. પરંતુ જેવી રીતે હાથની પાંચ આંગળીઓ એક સરખી નથી હોતી એમ જ દરેક સ્ત્રીઓ પણ એક સરખી નથી હોતી. મહિલાઓના માથે જન્મથી જ જવાબદારી આપવામાં આવી હોય છે. પરિવારની ઇજ્જત ઉપર ક્યારેય આંચ ના આવવી જોઈએ. મહિલાઑ કુળની લાજ બચાવવાનું કામ કરે છે. ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે કર્મ અને કુળનો નાશ કરતી હોય છે. આવી સ્ત્રીઓને મોટેભાગે કુલાક્ષીની કહેવામા આવે છે. આખરે કોણ મહિલા ચરિત્રહીન છે અને કોણ મહિલા ચરિત્રવાન છે એ કેમ જાણી શકાય ?

પવિત્ર મહિલાઓના હોય છે આ લક્ષણો :
જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોનું જો જોઈએ તો જે મહિલાઓના હોઠો ઉપર જો આછા વાળ હોય તો એ મહિલાઓ સારા ગુણ વાળી હોય છે. ધર્મ, કર્મ અને દાન પુણ્યમાં વધારે રુચી હોય છે. આ થોડી આલસી સ્વભાવની હોય છે પરંતુ તેમને કામ જાતે જ કરવું પસંદ છે.
જે છોકરીઓના માથાના ભાગે તલ હોય છે તે મહેનતુ ને આત્મવિશ્વાસુ હોય છે. આવી છોકરીઓ ખૂબ જ સીધી ને સરળ હોય છે ને પોતાના પતિનો દરેક મોડ પર સાથ આપે છે. તે આત્મનિર્ભર હોય છે ને પોતાના પતિઓને ખૂબ પ્યારી હોય છે.
જે છોકરીઓના શરીર પર આછા આછા વાળ હોય છે તેમનું દમણ ખૂબ જ પવિત્ર હોય છે. આવી છોકરીઓ કોઈ પરિસ્થિતીથી ડરતી નથી અને તેમની દરેક જગ્યાએ જીત જ થાય છે. આવી છોકરીઓમાં માતા સીતાના ગુણ જોવા મળશે.
જે છોકરીઓની આઇબ્રો એકદમ પાતળી હોય છે એ પોતાના પતિ ને સમર્પિત રહેતી હોય છે. તે પોતાના પતિને સાચા મનથી પ્રેમ કરે છે. તેમનું દિલ ખૂબ વિશાળ હોય છે. આવી છોકરીઓ ખૂબ સંસ્કારી હોય છે ને પોતાના સંસ્કારોને એક મિનિટ માટે પણ નથી ચૂકતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here