ચેતવણી! વધુ સમય ટોઈલેટ સીટ પર બેસવાથી થાય છે આવા ખતરનાક નુકસાન….વિચાર્યા પણ નહિ હોય તમે

0

આપણા માના ઘણા લોકો એવા છે જેઓ ટોઈલેટ માં ટોઈલેટની સીટ પર વધુ સમય બેસીને વિતાવે છે. એટલા માટે નહિ કે તેઓને ફ્રેશ થવાંમાં સમસ્યા આવી રહી છે પણ આવા લોકો સીટ પર બેસીને ફોન સર્ફિંગ માં ખોવાઈ જાતા હોય છે કે વિડીયો ગેમ્સ રમવામાં બીઝી થઇ જાતા હોય છે. અમુક લોકો તો ન્યુઝપેપર પણ સાથે લઈને જાય છે જ્યા સુધી પૂરું પેપર ન વાંચી લે ત્યાં સુધી ટોઈલેટ સીટને છોડતા નથી.પણ અમે તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી ટોઈલેટ સીટ પર બેસવું નુકસાન કારક સાબિત થઇ શકે છે.

1. શું કહે છે રિસર્ચ:

રિસર્ચ નું કહેવું છે કે ટોયલેટ સીટ પર 10 મીનીટ કરતા વધુ સમય બેસવું ન જોઈએ. વધુ સમય બેસવાથી ઇન્ફેક્શન થઇ જવાનો ખતરો રહે છે.

2. બેક્ટેરિયા અને જર્મ્સ:

જો તમે ટોઈલેટ સીટ પર મિનિટો સુધી બેસીને ફોનમાં લગી રહો છો તો તમને જણાવી દઈએ કે ટોઈલેટ ને લીધે તમારો ફોન અને તમારા ફોનથી તમારા શરીર સુધી 18 ગણા બેક્ટેરિયા અને જર્મ્સ તમારા સુધી પહોંચીને તમને ખુબ જ સંવેદનશીલ પણ બનાવી શકે છે.

3. થઇ શકે છે બવાસીર:

સાથે જ એક અન્ય કારણ છે કે તેના લીધે બવાસીર પણ થઇ શકે છે અને ગુદા ની ચારે બાજુ રક્ત વાહિકાઓ આગળની તરફ ઉભરાઈ આવે છે.જે આગળ જાતા ખતરનાક સાબિત થઇ શકે છે.

4. મળ ત્યાગની સમસ્યા:

સાથે જ વધુ સમય બેસવાથી મળાશય પર દબાવ બની રહે છે. સાથે જ તેનાથી તમારા બાઉલિંગ મુવમેન્ટ માં પણ તેની અસર પડે છે. જેટલા સમય સુધી તમે ટોઈલેટ માં બેસી રહો છો તેટલા સમય સુધી તમારે મળાશયની નસો ને દબાવીને રાખવું પડે છે, જેની અસર મળાશય પર પડે છે. જેને લીધે મળ ત્યાગ કરવામાં સમસ્યા આવી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here