ચેતી જજો – ડોમિનોઝ પિઝ્ઝા માંથી કઈંક મળ્યું એવું કે આ વ્યક્તિના હોંશ ઉડી ગયા… જાણો શું નીકળ્યું પિઝ્ઝામાંથી? જુવો વિડીયો

ડોમિનોઝ આજે પુરા ભારત માં ફેમસ બની ચુક્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મિત્રો, ફેમીલી કે સગાસંબંધી સાથે બહાર જતા હોય ત્યારે તની સાથે ડોમિનોઝ પણ હાજર હોય જ છે, સાથે જ કોઈ માણસ પોતાના ઘરે પણ ડોમિનોઝ સાથે મસ્ત ડીનર કરી શકે છે. જ્યારે આપળે ઘરે પીઝા ઓર્ડર કરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણા પૈસા વસુલ જ હોય છે. કેમ કે પીઝા સાથે આવેલા ઓર્ગેનો ને આપણે ફ્રીજ મા સ્ટોર રાખી શકીએ છીએ અને અન્ય કોઈ ડીશ સાથે પણ ઓર્ગેનો ને ઉપીયોગ માં લઇ શકીએ છીએ.

જો કે પીઝા ને લઈને એક ચોકાવનારી બાબત જાણવામાં આવી છે. જેને સાંભળી ને તમે પીઝા ઓર્ડર કરતા પહેલા કમ સે કામ બે વખત વિચાર જરૂર કરશો. દિલ્લી ના રહેવાસી રાહુલ અરોરા એ પોતા નાં ઘરે પીઝા ઓર્ડર કર્યા હતા. પીઝા માં આવેલા ઓર્ગેનો નું પેકેટ ખોલવાની સાથે જ બન્યું એવું કે જે એકદમ ચોવાનારું હતું. રાહુલ અરોરા ને આ ઓર્ગેનો પીઝા મા ઇન્સેકસટ(જંતુઓ) જોવા મળ્યા હતા.

8 સપ્ટેમ્બર ના રોજ રાહુલે ડોમિનોઝ પીઝા, DLF સીટી સેન્ટર, MG રોડ પર થી પીઝા ઓર્ડર કર્યા હતા. ડીલીવરી બોય દ્વારા પીઝા મળતાની સાથે જ તેમણે પેકેટ ઓપન કર્યું. સાથે જ તેમણે જોયું કે બધા જ ઓર્ગેનો પેકેટ મા કીડાઓ(જંતુઓ) છે. બીજી વાત એ કે હતી હજી સુધી ઓર્ગેનો પેકેટ ની તારીખ પણ એક્સપાયર થઈ ન હતી.

તેમણે આ વિડીયો ફેસબુક પર અપલોડ કર્યી અને લખ્યું હતું કે..
સાવધાન રહો,

મારી જેમ પીઝા ખાવા વાળા શોખીન લોકો, જોઈ લો કે આ લોકો કેવી રીતે પીઝા બનાવે છે જેને આપાણે બધા ખાઈએ છીએ.

હાલ શુક્રવારે ઓર્ડર કરેલા પીઝા ના ઓર્ગેનો પેકેટ માં રાહુલ ને જંતુઓ જોવા મળ્યા. પીઝા ડીલીવર થયા ની સાથે જ તેના દરેક ઓર્ગેનો પેકેટ ને ખોલી ને ચકાસણી કરવી જરૂરી છે.

રાહુલ કહે છે કે, અમે ઓનલાઈન ડોમિનોઝ મોબાઈલ નંબર પર 8 સપ્ટેમ્બર 2017  ના રોજ પીઝા ઓર્ડર કર્યા હતા. જેનો ઓર્ડર નંબર – 416 હતો જે ડોમિનોઝ પીઝા,DLF સીટી સેન્ટર, MG રોડ દ્વારા ડીલીવર કરવામાં આવ્યો હતો. અને   Dry Blend Foods Pvt. Ltd. પ્રમાણે તેની વેલીડીટી 6 મહિના સુધીની હતી.

અહી આપેલ વિડીયા માં તમે જંતુઓ થી ભરેલા ઓર્ગેનો પેકેટ ને જોઈ શકો છો.

જુઓ વિડીયો…

આ બાબત અંગે ડોમિનોઝ કંપની આ ઘટના અંગે ની માફી માંગે છે, અને કહે છે કે..

“રાહુલ, અમે હંમેશા અમારા ગ્રાહકો ને અમારા કામ પ્રત્યે સંતોષ મળી રહે તેવા જ પ્રયત્નો કરીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે કોઈ ગ્રાહક અમારા થી નારાજગઈ કે અણગમો વ્યક્ત ના કરે. અમે અમારા દરેક રેસ્ટોરંટ માં કાર્ય કરતા લોકો ને ફૂડ ની કોલેટી પ્રત્યે ગંભીરતા થી ચેતવણી આપીશું, અને એ બાબત ની ખાત્રી આપીયે છીયે કે આવી કોઈ સમસ્યા ફરી થી નહી બને અને ગ્રાહકો ને ફરિયાદ માટે નો એક પણ મોકો નહી આપીયે. તમારી સાથે અમારી બેદરકારી થી થયેલી આ ઘટના અંગે અમે દિલ થી માફી માંગીએ છીએ”.

શું તમે આ ઘટના જાણ્યા પછી પણ પીઝા ઓર્ડર કરશો?

 

Article Written By GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!