IPL માં સપોર્ટ કરવા આવી પહોંચી પ્રિયા પ્રકાશ, પણ ડ્રેસ ખીસકી ગઈ અને થવું પડ્યું શરમિંદા….વાંચો આર્ટિકલ

0

સોશિયલ મીડીયાના દૌરમાં આપણે તે દરેક ચીજ જોઈ લીધી છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. સોશિયલ મીડીયાએ દુનિયાને એકદમ સમેટી લીધું છે જેને લીધે હરી કોઈ પોતાની વાત ગમે ત્યાં પહોંચાળી શકે છે.સોશિયલ મીડિયા માના ઘણા લોકોએ રાતોરાત પ્રસિદ્ધિ મેળવી છે. અહી કોઈ પણ વસ્તુને વાઈરલ થવામાં બિલકુલ પણ સમય નથી લાગતો. મોટાભાગે તમે જોયું હશે કે એવા ઘણા લોકો મીડિયા પર છવાઈ જતા હોય છે જેના વિશે પહેલા કોઈ જાણતું પણ ન હોય. એવો જ હાલમાં જ એક મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર સાથે જોવા મળ્યું હતું. મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ ગઈ હતી. હાલ તે પોતાની ડ્રેસને લઈને ખુબ ચર્ચામાં છે.રાતોરાત સ્ટાર બની ગઈ પ્રિયા:
સોશિયલ મીડિયા પર મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ ની એક તસ્વીર વાઈરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તે ચેન્નાઈ સુપરકિંગ્સની જર્સી પહેરીને ટીમને સપોર્ટ કરતી નજરમાં આવી રહી છે. પણ એમાં એક તસ્વીર એવી છે જેમાં તે વાર્ડરોબ માલફંકશનનો શિકાર બની ગઈ છે. તમને જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડે પહેલા પ્રિયા પ્રકાશનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેની અદાઓ જોઇને હર કોઇ તેના દીવાના બની ગયા હતા.
આ વિડીયો મીડિયા પર એક આગની જેમ ફેલાઈ ગયો હતો. જેમાં પ્રિયા પોતાના પ્રેમનો ઈઝહાર આંખો વડે કરતી નજરમાં આવી હતી. આ વિડીયો વાઈરલ થવાનું મૈન કારણ પણ પ્રિયા જ હતી. પ્રિયા એટલી સુંદર છે કે તેને જોઇને લોકોએ આ વિડીયોને શેઈર કર્યો અને મિમ બનાવાનું પણ શરુ કરી દીધું હતું. આ વિડીયો એક મલયાલી સોંગ નો હતો, જે મલયાલમ ફિલ્મ ‘ ‘उरु अदार लव’ છે. વાર્ડરોબ માલફંક્શનનો શિકાર બની ગઈ પ્રિયા પ્રકાશ:    પણ પ્રિયાની એક અન્ય તસ્વીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે, જેમાં તે ચેન્નાઈ સુપરકિંગ્સની જર્સી પહેરીને ટીમને સપોર્ટ કરતી નજરમાં આવી છે. આ દૌરાન પ્રિયા પ્રકાશે પેહેરેલી ડ્રેસે તેને દગો આપી દીધો અને શરમિંદા થવું પડ્યું હતું.

પણ બાદમાં એ પુષ્ટિ કરવામાં આવી કે આ તસ્વીર ફોટોશોપ કરવામાં આવી છે. જણાવી દઈએ કે જ્યારે પ્રિયાનો વિડીયો સામે આવ્યો ત્યારે તેના સોંગને બૈન કરવાની પણ માંગ કરવામાં આવી હતી. લોકોએ તેના પર મુસ્લિમ ભાવનાઓ ભડકવાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે હાલ પ્રિયા પ્રકાશ માત્ર 18 વર્ષની છે. તે કેરળના ત્રિશુરની રહેવાસી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.