‘ચાર બંગડીવાળી ગાડી’ નું ઓરીજનલ ગીત કાઠિયાવાડી કિંગ એ અહીંયા શૂટ કર્યું હતું, જુવો વિડીયો ક્લિક કરીને

0

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત પર વિવાદ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે પોતાના ગીતની નકલનો દાવો કર્યો છે. પછી અમદાવાદની કોર્મિશયલ કોર્ટે આદેશ કર્યો છે કે, કિંજલ દવે 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત ગાઈ શકશે નહીં.

તેઓ જણાવે છે કે આ ગીત ચાર બંગડીવાળી ગાડી એ મેં જાતે જ લખ્યું છે અને મેં ગાયું પણ છે આ ગીતની કિંજલ દવે ની ટિમ એ કોપી કરી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હવે કિંજલ દવે પોતાના કોઈપણ કાર્યક્રમમાં આ ગીત નહિ ગાઈ શકે. એટલું જ નહિ અમદાવાદ કોમર્શિયલ કોર્ટે હુકમ આપ્યો છે કે ઈન્ટરનેટ પરથી પણ આ ગીત કે જે કિંજલ દવેનું બતાવવામાં આવે છે એ કાઢી લેવામાં આવે અને તેના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોર્ટ માં વધુ રજૂઆત કરવામાં આવી હતી કે, આ ગીત કાર્તિક એ યુ-ટ્યૂબ પર તેણે વર્ષ 2016માં મૂક્યું હતું. જેના 1 જ મહિના પછી તેના શબ્દો માં મામૂલી ફેરફાર કરી કિંજલે ગીત ગાયું હતું અને વર્ષ 2016ના ઓક્ટોબર માસમાં યુટ્યૂબ પર મૂક્યું હતું.

Original Song:

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here