ચાણક્ય નીતિના અનુસાર, આવા પુરુષોને મેળવવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે મહિલાઓં….

આપણે બધા આચાર્ય ચાણક્યને તો જાણીએ જ છીએ કે તેના વિશેની ઘણી એવી કથાઓ પ્રચલિત છે. આચાર્ય ચાણક્યનાં વિચાર અને તેના સમજવાની ક્ષમતા એવી હતી કે મોટા મોટા રાજાઓ પણ તેની વાતો અંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચાણક્ય તે જ ઇન્સાન છે જેઓએ એક બાળકને પોતાનું હથિયાર બનાવીને તેને મહારાજા અને પરાક્રમી ચન્દ્રગુપ્ત બનાવી દીધો. કહેવામાં તો એ પણ આવતું હતું કે ચાણક્યને દુનિયા વિશે એવી સમજણ હતી કે તેમને ઘણા એવા સમાજ વિશેની જાણકારી હતી, તેમણે ઘણા લોકોને ઘણા પ્રકારની સલાહ પણ આપી હતી પછી તે રાજનીતિથી હોય કે પછી ગૃહસ્થી થી પણ તે દરેક ચીજમાં એકદમ સટીક નિર્ણય લે છે.
આચાર્ય ચાણક્યએ આ ગ્રંથમાં સ્ત્રી અને પુરુષ માટે ઘણી એવી ઉપીયોગી નીતિઓ જણાવી છે. આજના જમાનામાં અમુક લોકો એવા છે જેની તરફ યુવતીઓ ખુબ જ આકર્ષિત થતી હોય છે સાથે જ ઘણા લોકો એવા પણ છે જેઓ આ ભાવનાનો ફાયદો ઉઠાવવીને પોતાનું સમ્માન પણ વહેંચી નાખતા હોય છે. આજે અમે આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી બાબત તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને જોઇને યુવતીઓ યુવકો તરફ ખુબ જ આકર્ષિત થતી હોય છે.
આવો તો જાણીએ તે બાબતો વિશે:1. સમ્માન આપવું:
આચાર્ય ચાણક્યના અનુસાર જે પુરુષ પોતાની પ્રેમિકા કે પત્નીને સમ્માન આપે છે કે પછી તેના મહત્વને સમજે છે તેવા પુરુષો તરફ સ્ત્રીઓ વધુ આકર્ષિત થતી હોય છે.2. પારકી સ્ત્રી:

આચાર્ય ચાણક્યનાં અનુસાર જે પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ પારકી સ્ત્રીને સ્પર્શ ન કરે કે પછી કોઈપણ પારકી સ્ત્રી તરફ આંખ ઉઠાવીને ન જોવે તેવા પુરુષો તરફ સ્ત્રીઓ વધુ આકર્ષિત થતી હોય છે.

3. સુરક્ષાનો અહેસાસ:

સૌથી જરૂરી વાત તમને જણાવી દઈએ કે દરેક સ્ત્રી પોતાના પ્રેમી કે પતિમાં પોતાના પિતાની છાયા જોવે છે માટે જો કોઈ પુરુષ સ્ત્રીને સુરક્ષાનો અહેસાસ અપાવે છે અને સારો એવો માહોલ આપે છે તેવા પુરુષો તરફ સ્ત્રીઓ વધુ આકર્ષિત થતી હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!