ચાંદીની સાઈકલ, સોનાની સીટ: લાલુ પ્રસાદ યાદવના દીકરા-વહુની હનીમુનની આ તસ્વીર ઘણું બધું કહી રહી છે….

જે લોકો એવું વિચારે છે કે એરેન્જ મેરેજ કરનારા કપલ્સ શરમ, ડર અને હિચકીચાટને લીધે રોમાંસ નથી કરી શકતા કે નજીક આવવામાં ખુબ જ સમય લે છે, તેઓએ આ તસ્વીર દ્વારા સીખ જરૂર લેવી જોઈએ.બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના દીકરા તેજ પ્રતાપ અને પત્ની ઐશ્વર્યાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે.હર કોઈ પોતાના રીતે આ ફોટોનું મુલ્ય નીકાળી રહ્યા છે. કોઈ એવી મજાક ઉડાવી રહ્યા છે કે બિહારમાં દહેજબંદીને લીધે તેજપ્રતાપને માત્ર સાઈકલજ નસીબ થઇ, જ્યારે કોઈકે સોશિયલ મીડિયા પર લખ્યું કે,”તેજ ભાઈ ભાભીજીને સાઈકલ પર બેસાડીને હનીમુન પર લઇ જઈ રહ્યા છે”.
જો આ તસ્વીરને માત્ર એક ક્પ્લસ્ના તૌર પર જુઓ જેના એરેન્જ મેરેજ થયા છે, તો તમને આ ફોટો એકદમ સારી લાગશે. તેજ પ્રતાપ યાદવ સાઈકલ પર બેઠા છે અને આગળ તેની પત્ની ઐશ્વર્યા બેઠેલી છે. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે. બંનેના ચેહરા પર એક પ્રેમભરી સ્માઈલ છે. આ બન્ને સાચેમાં એક લવી-ડવી કપલ લાગી રહ્યા છે.તેજ પ્રતાપે જ્યારે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા ત્યારે દરેકે સવાલ ઉઠાવ્યો કે મેનેજમેન્ટ માં માસ્ટર ડીગ્રી કરનારી આ યુવતીએ ઓછા ભણેલા એવા યુવક સાથે લગ્ન શા માટે કર્યા? ઘણા લોકોએ તો એવું પણ કહ્યું હતું કે આ  ‘मैरिज ऑफ कन्वीनिएंस’ છે. લોકોએ કહ્યું કે રાજનીતિકના ફાયદા માટે આ લગ્ન કરવામાં આવેલા છે. પણ આ કપલની એઈરપોર્ટ વાળી ફોટો અને હવે સાઇકલ વાળી ફોટોને જોઇને એવું નથી લાગી રહ્યું કે તેઓના લગ્ન જબરન માં થયા હોય, પણ તેઓની આ તસ્વીરમાં બંને વચ્ચેનો પ્રેમ દેખાઈ રહ્યો છે.એક કહેવત છે ને કે ‘परफेक्ट शादी वो नहीं जो दो परफेक्ट लोग करते हैं। बल्कि शादी परफेक्ट तब होती है जब दो इम्परफेक्ट लोग साथ आते हैं और एक दूसरे की कमियों को नजरअंदाज करते हुए साथ में खुशियां ढूंढ़ते हैं।’ તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની લેટેસ્ટ તસ્વીર પણ કઈક આવું જ કહી રહી છે.કુલ મિલાવીને બિહારનાં પૂર્વમંત્રી તેજ પ્રતાપ અને તેની પત્ની ઐશ્વર્યાએ માત્ર એક તસ્વીર દ્વારા જાણે-અજાણે એરેન્જ મેરેજની સફળતા સાથે જોડાયેલા આ ત્રણ મંત્ર આપ્યા-

1. પાર્ટનર ગમે તેવો હોય, તેને એક્સેપ્ટ કરો.
2. સાથે સમય વિતાવો.
3. પાર્ટનર સાથે પેહલા દોસ્તી કરો, ધીમે-ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!