‘ચાણક્ય નીતિ’ના અનુસાર ચંચલ અને ઘાતક હોય છે મહિલાઓ, જાણો 10 ખાસ ગુપ્ત વાતો….

0

જો કે ભારતમાં રાયચંદોની કોઈ કમી નથી. હર ગલી-નુક્કડ ચૌહારે પર તમને એવા લોકો મળી જ જાશે જે કોઈપણની લાઈફમાંના પ્રોબ્લેમ્સમાં ઘૂસીને તેઓને રાઈ આપવા માટે બીક્લુલ તૈયાર રહેતા હોય છે. જો કે તેમાંના અમુક લોકો એવા પણ હોય છે જો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, આચાર્ય વિનોબા ભાવે, આચાર્ય ચાણક્યની વાતો અન્ય સાથે શેઈર કરી રહ્યા છે જેને લીધે લોકોમાં જાગરૂકતાનું સ્તર વધી શકે.

‘ચાણક્ય નીતિ’નો જીક્ર તમે પણ ક્યારેક સાંભળતા હશો. પણ તમને એ જાણીને હેરાની જરૂર લાગશે કે ચાણક્યએ મહિલાઓને લઈને ઘણી એવી વાતો કરી છે. તો જાણો ચાણક્યએ મહિલાઓ વિશે શું વાત કહી હતી.

1. વિશ્વાસ પાત્ર નહિ:

ચાણક્યની નીતિના આધારે માણસને ક્યારેય પણ નદી, શાહી પરિવાર, સિંગળા વાળા જાનવર અને મહિલાઓ પર ભરોસો ન કરવો જોઈએ, કેમ કે તેઓ ગમે ત્યારે દગો આપી શકે છે.

2. વિચલિત મગજ:

મહિલાઓના વિષયમાં ચાણક્ય એ પણ કહે છે કે તે ક્યારેય સ્થિર રહી શક્તિ નથી. તેમનું મગજ અને વિચાર ક્યારેય પણ બદલી શકે છે. એવામાં કોઇપણ ફેસલામાં તેમની રાઈ લેવી નુકસાનકારક બની શકે છે.

3. ખોટું બોલવાની ફિતરત:

દુનિયામાં કદાચ એવું તો કોઈક હશે જેમણે ખોટું બોલ્યું નહિ હોય. પણ ચાણક્ય નીતિને અનુસાર દુનિયામાં ખોટું બોલવાનો જીમ્મો કદાચ માત્ર મહિલાઓ પાસે જ છે.

4. ચુગલી કરવાની આદત:

જો કે શાસ્ત્રો અને પુરાણોમાં મહીલોઆને ચુગલી કરવાની પાછળ ઘણી બીજી વાતો અને શ્રાપો વિશે બતાવવામાં આવ્યું છે. પણ ચાણક્યના આધારે મહિલાઓને પોતાના ઘણા એવા રાઝ બતાવવા જોઈએ કેમ કે તેઓ ક્યારેય પણ કોઈ પણ વાત પોતાની પાસે સીમિત નથી રાખતી.

5. મહિલાઓનું વ્યક્તિત્વ:

ચાણક્ય અનુસાર ખોટું બોલવું, અવિવેક, છલ, અજ્ઞાનતા, લોભ, દ્વેષ અને ક્રુરતા મહિલાઓની સાત પ્રાકૃતિક ખામીઓ છે.

6. ઘાતક છે મહિલાઓ:

શાહી પરિવાર, નાસમજ ઇન્સાન, સાંપ, અગ્નિ અને મહિલાઓથી બચીને રહેવું જોઈએ. તે ક્યારેય પણ ઘાતક સાબિત થઇ શકે છે.

7. દગો આપવો:

ચાણક્ય અનુસાર પંડિતો સાથે વાતચીત કરવું, જુઆરીયો સાથે ખોટું બોલવું, રાજકુમારો સાથે નમ્રતા અને મહિલાઓ સાથે દગો આપવો ક્યારેય પણ ન શીખવું જોઈએ.

8. કામવાસનાની અધિકતા:

ચાણક્યની નીતિના આધારે પુરુષોની અપેક્ષા મહિલાઓમાં બે ગણું વધારે ભૂખ, ચાર ગણી વધારે શરમ, છ ગણું વધારે સાહસ અને 8 ગણું વધારે કામવાસના હોય છે.

9. પતિ માટે વ્રત:

ચાણક્યનાં આધારે મહિલાઓને પોતાના પતિઓ માટે વ્રત એટલા માટે રાખે છે કેમ કે તેમના પતિની ઉમર લાંબી બને. પણ જો કોઈ મહિલા પોતાના પતિની મરજી ના સીવાય તેના માટે વ્રત રાખે તો તેઓની આયુ ઓછી થઇ જાતી હોય છે. એવી મહિલાઓ માટે ખુદ પર કાબુ રાખવી જરૂરી છે.

10. મહિલાઓ એટલે કે વસ્તુ:

ચાણક્ય નીતિના અનુસાર દરેક પુરુષ પોતાના સારા અમય માટે ધન અને સ્ત્રીને બચાવીને રાખવું જોઈએ અને ખરાબ સમયમાં સૌથી પહેલા સ્ત્રીઓનો જ ત્યાગ કરવો જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!