એકવાર આ ચમત્કારિક માળાને તમે ધારણ કરશો એટ્લે કાયમ માટે લક્ષ્મી કરશે તમારા ઘરમાં વાસ…વાંચો માહિતી

0

આ માળા એ એવી ચમત્કારી માળા છે કે તેના પ્રતાપે ઘરમાં લક્ષ્મી તો કાયમી વાસ કરે જ છે. સાથે સાથે મન પણ સ્થિર રહે છે. ક્યારેય નકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરતી નથી ને ખૂબ આત્મવિશ્વાસી બને છે ધારણ કરનાર. કહેવાય છે કે ખુદ ભગવાન વિષ્ણુ પણ આ દિવ્ય માળાને ધરાણ કરે છે. તો ચાલો આઆર્ટીકલ માધ્યમથી આપણે જાણીએ એ ચમત્કારી માળા વિષે.

રુદ્રાક્ષ માળા :

એ માળા છે રુદ્રાક્ષની માળા. શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે સાક્ષાત ભગવાન શિવનું જ બીજું સ્વરૂપ એટ્લે રુદ્રાક્ષ. તેમાં લહભાગ બધા જ ભગવાનનો વાસ છે ને દેવી લક્ષમો, દેવી સરસ્વતી, નવગ્રહો તેમજ કોટીના તમમાં પ્રકારના દેવોનો વાસ આ રુદ્રાક્ષના પરામાં રહેલો છે. એટ્લે જ તેને આ સંસારમાં સૌથી પવિત્ર માનવમાં આવ્યો છે.
આજકલા મોટા ભાગના લોકો રુદ્રાક્ષની માળાને ધારણ કરતાં જોવા મળે છે. ઘણા લોકો તો મંદિરમાં તેની પૂજા પણ કરે છે. પરંતુ આ માળાને એમનાં ક્યારેય રાખવી જોઈએ નહી. તેને મંત્રોજાપ વડે સિદ્ધ કરવામાં આવશે તો જ તેનું યોગી ફળ મળી શકે છે. ને આ માળામાં પૂરા 108 મોતી જ હોવા જોઈએ. જ તમે 108 રુદ્રાક્ષના પારાની બનેલી માળા ધારણ કરશો તો અને તો જ દેવી લક્ષ્મી તમારા પાસે સ્થિર રહી શકશે. જેનો પ્રભાવ ધારણ કર્યા પછી તરત જ તમને જોવા મળશે.

તુલસીની માળા :

તુલસીની માળા તમને સરળતાથી બધી જ જયાએથી મળી જશે. ને જો ન મળે તો તમે તમારા ઘરે વાવેલ તુલસીમાંથી પણ માળા બનાવી શકો છો. તુલસીની માળા ખૂબ પવિત્ર છે. તેને ધારણ કરવાથી શરીરને પણ ખૂબ જ ફાયદાઓ થાય છે. આ માળા ભગવાન કૃષ્ણને પ્રિય હતી. આ માળા તેઓ ધારણ કરતાં હતા. એટ્લે જ આ માળાને વૈષ્ણવ માળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માળા વ્યક્તિની આસપાસ સુરક્ષા ચક્ર બનાવી દેશે. એટ્લે આ માળાને ધારણ કરનાર હમેશા સુરક્ષીત રહેશે.

આ ઉપરાંત ઘણી બધી એવી પણ માળાઓ જે જે ધારણ કરવાથી સુંદરતામાં તો વધારો કરે જ છે સાથે સાથે તેનો પ્રભાવ પણ આપણને જોવા માળે છે.

હાથીદાંતની માળા :

હાંથીદાંતની બનેલ માળાને ધારણ કરવાથી તે ગણેશ્ ખૂબ પ્રિય છે. એના ધારણ કરવાથી રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મીજી તમારા ઘરમાં ખેંચાઇ ને આવશે ને ગણેશની કૃપા થવાથી ક્યારેય તમારે કોઈ કષ્ટોનો સામનો નહી કરવો પડે.

સફેદ ચંદનની માળા :મોટાભાગના દેવી દેવતાઓને આ માળા ખૂબ જ પસંદ છે. આ માળા પણ ખૂબ પવિત્ર છે, ભગવાન રામ આ ચંદનની માળા પહેરતા હતા. આ માળાને ધારણ કરવાથી પણ તમારા જીવનમાં સમૃદ્ધિ આવવા લાગશે.આ તમામ પ્રકારની માળાઓ એકદમ સરળતાથી મળી જાય છે, પણ લોક ધારણ કરતાં નથી કેમકે ત આની અસરથ અજાણ હોય છે. માટે આજથી આમાની કોઈ એક માળા ધારણ કરો ને તમારા જીવનમાં સુખ સમૃદ્ધી મેળવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.