કેરિયરનાં શરૂઆતનાં દિવસોમાં કાઈક આવા દેખાતા હતા ક્રિકેટરો, હાલનો બદલેલો લુક જોઇને ચોંકી જાશો..

0

”અરે આવળો મોટો થઈ હયો…’ જયારે ઘરે કોઈ રિશ્તેદારો આવે છે ત્યારે નાના બાળકોને જોઇને આ વાત તો આવે જ છે.

જો કે એ વાત પણ છે કે જ્યારે આપળે કોઈને ખુબ સમય બાદ જોઈએ છીએ ત્યારે તેનો બદલેલો લુક જોઇને ચકિત થઈ જઈએ છીએ. ઘણી વારતો લુક એવો બદલેલો હોય છે કે પહેલી વારમાં તો તેને ઓળખવા મુશ્કેલ બની જય છે. એવાજ આપળા ક્રિકેટર્સની સાથેજ પણ આવું જ કાઈક છે.

નામ અને ફૈન પામવાવાળા ક્રિકેટરો એક સામાન્ય ઇન્સાનનું જીવન જીવતા હતા અને ત્યારે તેમની લાઈફ સ્ટાઈલ પણ ખુબજ અલગ હતી. તે સમયનો અને હાલના લુકને જોઇને એક પલ માટે જાણે કે તેને ઓળખવા મુશ્કેલ બની જાય છે.

તમે જાતેજ જોઈ લો આ ક્રિકેટરોની ફોટોસ..

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇંડિયાનાં પૂર્વ કપ્તાન એમએસ ધોની પોતાની જવાનીના દિવસોમાં કાઈક આવા નજરમાં આવતા હતા. આટલા વર્ષોમાં ધોનીના લુકમાં કાઈક આવો બદલાવ આવ્યો છે.

સચિન તેંદુલકર

ક્રિકેટનાં ભગવાનનાં નામથી જાણીતા મશુર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર ક્રિકેટમાં પોતાનું કેરિયર બનાવતા પહેલા કાઈક આવા દેખાતા હતા. જો કે સચિન ખુબજ ક્યુટ લાગતો હતો.

વીરેન્દર સહેવાગ

ક્રિકેટની સાથે પોતાના વિવાદિત બાબતોથી લઈને વાત શેઈર કરવાવાળા પૂર્વ ક્રિકેટર અને તત્કાલીન કમેંટેટર વીરેન્દર સહવાગ પહેલા કાઈક આવા દેખાતા હતા. સાચેજ તેમની આ તસ્વીરને જોઇને કોઈ પણ નહિ કહી શકે કે તે વીરુ પાજી છે.

શિખર ધવન

ક્રિકેટમાં કેરિયરનાં શરૂઆતના જ દિવસોમાં શિખર ધવન કાઈક આવા દેખાતા હતા. તેમની ત્યારની અને હાલની ફોટોમાં માત્ર દાઢી-મૂંછોનો જ ફર્ક જ સમજમાં આવે છે.

વિરાટ કોહલી

ટીમ ઇંડિયાના કપ્તાન વિરાટ કોહલીની પહેલાની તસ્વીરમાં તેમનો લુક અલગજ દેખાઈ છે. ફેમ મળ્યા બાદ ઇન્સાન કેટલો બદલી જાય છે, તેનો અંદાજ વિરાટ કોહલીની આ ફોટો જોઇને લગાવી શકાય છે.

રવીન્દ્ર જાડેજા

સ્પિનર રવીન્દ્ર જાડેજા પહેલાની તસ્વીરમાં સાધારણ નૌજવાન લાગી રહ્યા છે જો કે આજ આત્મવિશ્વાસ તેના ચેહરા પર જલકી રહ્યો છે.

હરભજન સિંહ

હરભજન સિંહ હાલતો ક્રિકેટથી દુર છે. પણ ભજ્જીએ ખુબજ ઓછી વયે ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું. પોતાની જવાનીના દિવસોમાં હરભજનનો લુક કાઈક આવા પ્રકારનો હતો.

યુવરાજ સિંહ

કેન્સરને પણ મારવાવાળા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાં 10 વર્ષથી વધારે સમય પસાર કર્યો છે. શરૂઆતનાં સમયમાં યુવીનો લુક કાઈક આવો હતો.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડની પહેલાની અને હાલની ફોટોનું અંતર ખુબ સારી રીતે નજરમાં આવે છે. રાહુલે ભારતીય ક્રિકેટમાં અનમોલ યોગદાન આપ્યું છે.

ગૌતમ ગંભીર

ગંભીર સ્વભાવવાળા ગૌતમ ગંભીર હંમેશાથી એક ક્રિકેટર બનવા માંગતા હતા. પહેલાની તસ્વીરમાં તેમનો બેટ પકડેલા અંદાજ જ ક્રિકેટ ના લાગતો પ્રેમ જોવા મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!